Jan 31 2019

ફેબ્રુઆરી ૨૦૧૯ની બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..

તારીખ – ૨/૧૭/૨૦૧૯ રવિવાર

સમય – બપોરે  ૧ઃ૩૦ થી ૪ઃ૩૦

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર,
૨૩૪ માટલેજ વે,
સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮

સ્થળનો ફોન નંબર- ૨૮૧-૨૭૫-૨૮૮૫

ત્રણ  મુખ્ય વક્તાઃ   ૧૫ મિનિટ

(૧) શ્રી દીપકભાઈ ભટ્ટ-કનૈયાલાલ મુનશીના પાત્રો.

(૨) શ્રી વિજય શાહ- લઘુ વાર્તા વિશે. 

(૩) શ્રી નીતિનભાઈ વ્યાસ-બંદિશ એક રૂપ અનેક

અન્ય ચાર વક્તાઓ માટેના વિષયોઃ નીચેનામાંથી કોઈપણ એક. પાંચ મિનિટ.             

(૧) હાસ્યરસ અથવા શૃંગાર રસની કૃતિ (૨) સ્વરચિત કોઈ કૃતિ 

આપ કૃતિ રજુ કરવાના હો તો પ્રમુખ/ઉપપ્રમુખને  જણાવશો.
વહેલા તે પહેલાના ધોરણે અન્ય ચાર જ વક્તાને પસંદગી આપવામાં આવશે. 

RSVP – હા/ના તારીખ ૨/૧૦/૨૦૧૯ સુધી

પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩

ઉપ પ્રમુખ- શ્રીમતિ શૈલાબેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬

ખજાનચી/સેક્રેટરી- શ્રીમતિ અવનીબેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭

સલાહકાર– દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯


               તા.ક.
  • બીજી બેઠકમાં જે વક્તાને વિશેષ વિષય પર બોલવું હોય તો આગોતરા જાણ કરશો.
    દરેકને પોતાની ખૂબી અનુસાર સાહિત્યના વિભિન્ન પ્રકાર  વિશે પ્રસ્તુત કરવાનો મોકો મળે અને
    ગુજરાતી સાહિત્ય સરિતા વધુ સભ્યો સાથે નવીનતાભર્યો રસથાળ પીરસે એ જ હેતુ….

  • સભ્યોને ખાસ વિનંતિ, ડિસેમ્બર ૨૦૧૮ અને જાન્યુઆરી ૨૦૧૯ નો અહેવાલ
    સરિતાની વેબસાઈટ પર મુકાઈ ગયો છે, વાંચી આપનો અમૂલ્ય અભિપ્રાય
    આપવાનુ ચૂકશો નહિ.
  • ‘ગુ.સા.સ. ના ૧૫ વર્ષના ઈતિહાસની ઝલક’ પુસ્તકની પીડીએફ ફાઈલ પણ મૂકાઈ ગઈ છે.
    અહીં  
    ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસની ઝલક.. ક્લીક કરી જરૂર વાંચશો.
 

 

 

13 responses so far

13 Responses to “ફેબ્રુઆરી ૨૦૧૯ની બેઠક”

  1. શૈલા મુન્શાon 31 Jan 2019 at 8:51 am

    બરાબર છે.

  2. Fatehali Chaturon 31 Jan 2019 at 9:47 am

    Yes

  3. Fatehali Chaturon 31 Jan 2019 at 9:48 am

    2 persons

  4. શૈલા મુન્‍શાon 02 Feb 2019 at 10:01 pm

    2 persons

  5. Deepak Bhatton 02 Feb 2019 at 11:01 pm

    Deepak and Geeta Bhatt will attend. Thanks.

  6. MANSUKH VAGHELAon 04 Feb 2019 at 11:36 am

    MANSUKH VAGHELA WILL ATTEND.

  7. PRAFUL GANDHIon 04 Feb 2019 at 11:38 am

    PRAFUL AND SUDHA GANDHI WILL ATTEND.

  8. chamanon 04 Feb 2019 at 2:44 pm

    આગામી ૧૭ ફેબ્રુઆરીની બેઠકમાં હું આવીશ. કોઈ કારણે ન આવી શકાય તો મોડામાં મોડા ૧૭ ફેબ્રુ.ની સવારે ફોન કરી જાણ કરીશ.

    અન્ય વક્તાઓમાં (મુખ્ય વકતાઓની બહાર) હું એક નાની વાત કરવા વિચારું છું જેનું શિર્ષક છે; ” એક દિલ દો નામ!”. મને તક મળતી હોય તો મને જાણ કરવા વિનંતિ કે જેથી એની તૈયારી કરવા લગું.

    નવી કમિટિ નવી દિશાઓ ખોલી આગળ વધી રહી છે એ માટે મારા સંપૂર્ણ સહકાર સાથે શુભેચ્છા.

    ‘ચમન’

  9. Mukund Gandhion 09 Feb 2019 at 8:27 am

    Yes, I will be attending.

  10. Bharat Shuklaon 12 Feb 2019 at 12:12 pm

    I will attend

  11. PRAFUL GANDHIon 16 Feb 2019 at 8:57 am

    YES! WE WILL ATTEND- 2 PERSON

    THANKS

  12. Mukund Gandhion 16 Feb 2019 at 11:01 am

    I welcome the changes in the format of our Bethak

  13. Riddhi Desaion 16 Feb 2019 at 3:07 pm

    Regrets. Will not be able to attend.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help