Jun 19 2023

૨૪૫મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન – ૨૪૫મી બેઠકનો અહેવાલ

નમસ્તે!

આ સાથે આપ સૌ જાણો છો તેમ આપણા એક જૂના,માનીતા અને સક્રિય સભ્ય શ્રીમતી શૈલાબેન અને શ્રી પ્રશાંતભાઈ મુન્શા  (Munshaw), સંજોગો વસાત અચાનક વડોદરા, ઇન્ડિયા ખાતે સ્થળાંતર થયા છે.

આપણે એમને સમયના અભાવે યોગ્ય રીતે વિદાય આપી શક્યા નહોતા, તેથી તારીખ ૧૨મી જૂને એક ખાસ Zoom Meeting નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગનો આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, તો સૌને વિનંતી છે કે જરૂરથી વીડિયો જોઈને આપનો અભિપ્રાય અને સૂચનો આપશો.

વિડિયો જોવા માટે નીચે જણાવેલ વિડિઓ / લીન્ક ઉપર ક્લિક કરો.

 

-પ્રમુખ, ભારતી મજમુદાર અને સમિતિ-

One response so far

One Response to “૨૪૫મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠકનો અહેવાલ”

  1. ભારતી મજમુદારon 20 Jun 2023 at 12:14 pm

    ઘણા વખત પછી શૈલાબેન અને પ્રશાંતભાઈ નો હસ્તો ચહેરો જોઈ ખુબ આનંદ થયો. એકન્દરે આ બેઠક ખુબ સરસ રહી. હાજર રહેલા બધા સભ્યોનો ખુબ આભાર અને શૈલાબેન તથા પ્રશાંતભાઈ ને એમની નવી સફર માટે ખુબ ખુબ શુભેચ્છા! !સરસ સન્માનપત્ર તૈયાર કરવા બદલ દેવિકાબેન આભાર!!

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.