Feb 14 2021

ગુ.સા.સ. બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧

Published by at 5:56 pm under Uncategorized

ગુ. સા. સ. ની બેઠક ક્રમાંક  ૨૧૭ તારીખ ૧૩મી ફેબ્રુઆરી અને  શનિવારે યોજવામાં આવી. આ વિડિઓ કૉન્ફરન્સ દ્વારા થયેલી બેઠક નો  પ્રારંભ બરાબર 3 વાગે થયો હતો. . બેઠક નાં મુખ્ય મહેમાન, ગુજરાતી ગઝલો  ના  બેતાજ બાદશાહ  ડો. મહેશભાઈ રાવલ હતા.

Video link

One response so far

One Response to “ગુ.સા.સ. બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧”

  1. ભારતી મજમુદારon 15 Feb 2021 at 4:39 pm

    ૨૧૭ મી બેઠક ખુબ રસપ્રદ રહી. શ્રી. મહેશભાઈ રાવલ, ગઝલોના બેતાજ બાદશાહ ના મુખે એમની જ ગઝલો સાંભળવાનો આનંદ અનેરો હતો.ખુબ નમ્ર અને રમુજી, જમીન સાથે જોડાયેલા એવા શ્રી. મહેશભાઈ આપણા જ એક સભ્ય હોય એવી અનુભૂતિ થઈ. આપને મળીને, સાંભળીને ખુબ આનંદ થયો.
    આપનો ખુબ ખુબ આભાર!!🙏🙏
    બધા ભાગ લેનાર અને હાજર રહેનાર સભ્યોનો પણ ખુબ આભાર !!
    આવો જ સહકાર આપતા રહેશો એવી આશા.🙏🙏

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.