Apr 13 2021

ગુ.સા.સ બે. ૨૧૯

મિત્રો,
નમસ્તે,
આનંદ સાથે જણાવવાનું કે ગુ .સા .સ ની ૨૧૯ મી બેઠક Lost Creek Park માં રાખવામાં આવી છે.
ઘરમાં બેસીને zoom પર તો આપણે મળ્યા જ છીએ પણ આ વખતે કુદરતના સુંદર વાતાવરણમાં મળીએ અને આનંદ કરીએ.
“માસ્ક” ફરજીયાત છે – અને ૩ ફુટનુ અંતર જાળવવુ.
Location: Lost Creek Park, 3703 Lost Creek Blvd, Sugar Land, TX 77479
Date: 4/18/21 Sunday, Time: 10:30 a.m. થી 1:30 p.m.
સાથે સુગમ સંગીત નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, જેને પણ ગાવું હોય તેઓ ગાઈ શકે છે.
મ્યુઝિક સિસ્ટમ ની વ્યવસ્થા પણ થશે.
સ્વ. પૂ ધીરુ દાદાની પુણ્યતિથિ હોવાથી તેમના પુત્ર શ્રી દિનેશભાઈ શાહ તરફથી Lunch ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Please RSVP by 4/14/21, as it will help us to make the food arrangements for all attending members .

અસ્તુ!

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.