Oct 19 2008

નવેમ્બર (૨૦૦૮) મહીનાની બેઠક 81

Published by at 11:17 pm under મીટીંગની નોટીસ

 સાહિત્યસરીતાની નવેમ્બર આગામી બેઠક, વિક્રમ સંવતનાં વર્ષની પહેલી બેઠક છે અને તે નૂતન વર્ષે આપણને સૌને જલારામ ભક્ત કવિ પ્રદીપભાઈ અને રમાબેન નું હાર્દિક આમંત્રણ મળ્યુ છે. 
 
યજમાન :પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ
તારીખ : નવેમ્બર ૮ રવિવાર
સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦


 બેઠકને અંતે મઠીયા અને હળવા નાસ્તાની વ્યવસ્થા છે.
આ બેઠકમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા.
અગાઉથી આપની હાજરીની જાણ કરવા વિનંતિ છે.
વિષય પર રજૂઆત કરવા ઇચ્છતા સભ્યોએ શ્રી અશોકભાઇ
પટેલને 281 531 7721 પર ફોન કરી નામ નોંધાવશો..
 
પ્રદીપભાઇનો ફોન નં.નીચે મુજબ છે.
સંપર્કઃ (ઘર)૮૩૨-૮૮૬-૫૭૮
(મોબાઈલ) ૮૩૨-૮૭૮-૭૪૨૨

આ બેઠકનો નો વિષય, નિમંત્રકને અનુરૂપ “ભક્ત અને ભક્તી”રાખ્યો છે

અને હા, સૂત્રધાર છે અશોકભાઈ પટેલ

કીરીટ ભક્તા-કો-ઓર્ડીનેટર 713-927-8091
દેવિકા ધ્રુવ -સહાયક કો-ઓર્ડીનેટર 281-778-9120
                 ગુજરાતી સાહિત્ય સરિતા

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.