Apr 14 2020

બેઠકની જાહેરાતઃ એપ્રિલ ૨૦૨૦

એપ્રિલ ગુ.સા.સ બેઠક.

સાહિત્ય રસિક મિત્રો,

આ ઇમૈલને ખૂબ ધ્યાનથી વાંચશો અને ઝુમ મીટીંગમાં જોડાવા નીચેની સુચનાને અનુસરજો.

Join Zoom Meeting

https://zoom.us/j/9458462796?pwd=RlZFZVd6a3dJWE8xVE1DODk4MnRxZz09

or download the app and then join the meeting, use the meeting ID below

Meeting ID: 945 846 2796

Please note we still start at 7:30pm sharp daily and complete by 8:૩0pm

Same link everyday

If it asks for password, it is 544457

સાહિત્ય રસિક સભ્યો,

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક… ઝુમ વિડિઓ શ્રધ્ધાંજલિ બેઠક…
તારીખ – ૦૪/૧૯/૨૦૨૦ રવિવાર સમય – સાંજ ૭.૩૦ થી ૮.૩૦

આપ સહુ જાણો છો કે ગુ.સા.સના મોભી સમાન વડિલ શ્રી ધીરૂભાઈનુ
દુઃખદ અવસાન થયું છે, અને આ માસની બેઠક એમને અંજલિ આપવા
એમના સુપુત્ર દિનેશભાઈની પરવાનગીથી આપણે પ્રાર્થનાસભા અને
ધીરૂભાઈ સાથેના સુખદ સ્મરણો રૂપે બેઠકનુ આયોજન કરવા માંગીએ છીએ.

આપ સહુને નમ્ર વિનંતી ૧૯ તારીખે જે વક્તાને શ્રધાંજલિ રૂપે
ભજન, ધીરૂભાઈના સંસ્મરણો, પ્રસંગને અનુરૂપ કાવ્ય કે લેખ
પ્રસ્તુત કરવા હોય તે તા. ૧૬ એપ્રીલ સુધી ઇમૈલ, કે ફોન દ્વારા
પ્રમુખ, કે ઉપ પ્રમુખને જણાવી દે.

સમય મર્યાદા ફક્ત એક કલાકની હોવાથી દરેક વક્તાને ૩ થી ૪ મિનીટનો
સમય મળશે એનુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
વક્તાની સંખ્યા પર સમયમાં બાંધછોડ કરી શકાશે.

આ ઝુમ વિડિઓ બેઠકનો અહેવાલ પણ ગુ.સા.સ. ની
વેબસાઈટ પર મુકાશે.
પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in mobile-832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvyas@hotmail.com 832 618 6520

 


3 responses so far

3 Responses to “બેઠકની જાહેરાતઃ એપ્રિલ ૨૦૨૦”

  1. Charu Vyason 14 Apr 2020 at 6:43 pm

    Very good

  2. devikadhruvaon 15 Apr 2020 at 10:40 am

    હું ઝુમ બેઠકમાં જોડાઈશ.

  3. shailamunshawon 16 Apr 2020 at 1:23 pm

    અમે બન્ને ઝુમમાં જોડાશું. હું મારી શ્રધ્ધાંજલિ ધીરૂદાદાને અર્પણ કરીશ,

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.