May 14 2021

બેઠક ક્રમાંક ૨૨૦

આપણી આગામી બેઠક
તારીખ ૨૩ મે ૨૦૨૧ અને રવિવારે નિર્ધારિત કરી છે.
બેઠકનો સમય સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ (USA CT) બપોરના રહેશે.
જણાવતાં આનંદ થાય છે કે આપણું આમંત્રણ સ્વીકારી તે દિવસના મુખ્ય અતિથિ છે
ડૉ. જવાહરભાઇ બક્ષી
(આદિકવિ નરસિંહ મહેતા ના વંશજ, સુપ્રસિદ્ધ કવિ-ગઝલકાર, સાથે અનેક પારિતોષિકોથી નવાજિત)
વિષય: “પ્રેમ દિવાની- મીરા”
વાર્તાલાપ બાદ પ્રશ્નોત્તરી નો કાર્યક્રમ રહેશે
ZOOM Meeting ID: 895 99056440
Password: 101102
અસ્તુ : ચારુ વ્યાસ અને ભારતી મજ્મુદાર

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.