Oct 12 2020

બેઠક નં. ૨૧૩ ની જાહેરાત..ઓક્ટોબર ૨૦૨૦..

સાહિત્ય રસિક સભ્યો,

ગુજરાતી સાહિત્ય સરિતાની ઓક્ટોબર માસની બેઠક…

તારીખ – ૧૦/૨૫/૨૦૨૦ રવિવાર
સમય – બપોરે ૩.૦૦ થી ૫.૦૦

વિષય – સાહિત્યને સથવારે,

આ વિષયને ધ્યાનમાં રાખી, પોતાની સ્વ કૃતિ અથવા અન્યની સારી કૃતિ, ગીત, કાવ્ય, ગઝલ, વાર્તા, લેખ,આપની પસંદગી પ્રમાણે રજૂ કરી શકો છો. સહુ વક્તાએ પાંચથી છ મિનીટની સમય મર્યાદાનુ ધ્યાન રાખવું પડશે.

જેમને ભાગ લેવો હોય એ સભ્યોએ તા.૨૨. ઓક્ટોબર સુધી પોતાના નામ ઈમૈલ, ફોન,અથવા ગુ.સા.સ.ના વોટ્સેપ ગ્રુપ પર જણાવી દેવાના રહેશે.

કોરોનાને કારણે હજી પણ હોલ મળવાની શક્યતા ન હોવાને કારણે આ માસની બેઠક,ઝુમ બેઠક રાખવી પડશે.

ઝુમની લીન્ક બીજી ઈમૈલમાં મોકલવામાં આવશે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.