Dec 15 2020

૨૦૨૦ની અંતિમ બેઠકની જાહેરાત..

સાહિત્ય રસિક મિત્રો,

ડિસેમ્બર માસની (AGM Meeting} વાર્ષિક અહેવાલ અને નાણાકિય અહેવાલ બેઠક

તા. ૨૦/૧૨/૨૦૨૦

સમય – ૩.૦૦ થી ૪.૩૦

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/82046883405?pwd=bnppQmRhK01nMHZtQUxPVDR5N2g4dz09

Meeting ID: 820 4688 3405
Passcode: 480517

આ બેઠક સહુ માટે અગત્યની હોવાથી સભ્યોને ઝુમ પર હાજર રહેવા નમ્ર વિનંતિ.
વાર્ષિક નાણાકિય હિસાબ – અવનિબહેન મહેતા.

વાર્ષિક બેઠક અહેવાલ – શૈલા મુન્શા

બે મહિનાની વિનંતિ અને મારા આગ્રહનુ માન જાળવી સભ્યો સ્વેચ્છાએ આગળ આવ્યા છે.
નવી સમિતિના કાર્યકર્તાઓના નામ મારી પાસે આવી ગયા છે અને અતિ આનંદપૂર્વક એ નામો
આપણી આ બેઠકમાં જાહેર કરવામાં આવશે.

આગામી વર્ષના પ્રમુખ પોતાની સમિતિના સભ્યોનો પરિચય આપશે.

શૈલા મુન્શા- આભારવિધિ કરશે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.