Mar 24 2016
ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૨ મી બેઠક શ્રી અનિલ ચાવડા સાથે
હ્યુસ્ટનને આંગણે કવિ શ્રી અનિલ ચાવડા –અહેવાલ-શ્રી નવીન બેન્કર ડો ઇન્દુબેન શાહ (તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ અને ડો.રમેશ શાહ) ઓરલાન્ડો શહેરમાં, ફ્લોરીડા યુનિવર્સિટિના ગુજરાતી કલ્ચરલ કાર્યક્રમમાં ભાગ લેવા, છેક અમદાવાદથી માત્ર ૩૦ વર્ષની વયના તેજસ્વી યુવાન ગુજરાતી કવિ શ્રી, અનિલ ચાવડા પધારેલ. તારીખ ૪ અને ૫ માર્ચ દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમમાં કવિતા અને ગઝલના પ્રેમીઓએ મન ભરીને કાવ્યોનો […]