Sep 03 2016
ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૬મી બેઠકનો અહેવાલ
Gujarati Sahitya Sarita Report # 166 Nitin Vyas and Dr Induben Shah. ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની બેઠક તારીખ ૨૮ સપટેમ્બરના રોજ T.E Herman Center, Sugar Land ના હોલમાં મળી. સૌ પ્ર્થમ પ્રમુખ ડો ઇન્દુબેન સાથે સૌ સભ્યોએ સરસ્વતી વંદના કરી, ઇન્દુબેને અને મંત્રી […]