Archive for April, 2019

Apr 30 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૧૯૬નો અહેવાલ-શ્રીમતી ચારુબહેન વ્યાસ

  તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ..   ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની બેઠક નં ૧૯૬, તારીખ ૨૭મી એપ્રિલ ૨૦૧૯ના રોજ આયોજિત કરવામાં આવી હતી.મેટલેજ રોડ પર આવેલા સુગરલેન્ડ કોમ્યુનીટી સેન્ટરનાં હોલમાં બરોબર બપોરનાં 3.30 વાગ્યે બેઠકનો આરંભ થયો.  આ વખતની બેઠકમાં ગુજરાતી ગીત-સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં પ્રણયગીતો, લોકગીત,ભક્તિગીત,દોહા તેમ જ ગુજરાતી ગઝલનો સમાવેશ થયો હતો. ઘણાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો […]

8 responses so far

Apr 28 2019

મે,૨૦૧૯ની બેઠકની જાહેરાત..

             સાહિત્ય રસિક મિત્રો, આપ સહુને જણાવતા ઘણો આનંદ થાય છે કે બહુ લાંબા સમય પછી એપ્રિલ માસની GSS ની બેઠકમાં સુંદર હાજરી વર્તાઈ હતી. ઘણા મહેમાનો પણ આવ્યા હતા, જેઓ સાહિત્ય સરિતાના સભ્ય બની ગયા. ગાયક કલાકારોએ ઘણાં ઉત્સાહ અને ઉમંગ સાથે રજૂઆતો કરી.  ઘણા ઘણા અભિનંદન.  આ માસ ની બેઠકમાં […]

7 responses so far

Apr 03 2019

એપ્રિલ,૨૦૧૯ની બેઠકની જાહેરાત…

                ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક… સંગીતની રમઝટ સાથે… તારીખ – ૪/૨૭/૨૦૧૯ શનિવાર સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૨૩૪ માટલેજ વે,      સુગરલેન્ડ,  ૭૭૪૭૮ સ્થળનો ફોન નંબર- ૨૮૧-૨૭૫-૨૮૮૫ સમય – બપોરે ૩.૩૦ થી ૭.૦૦ ૩.૩૦થી ૪.૦૦ મિત્રોનુ મિલન ૪.૦૦ – પ્રાર્થના ૪.૦૫- સ્વાગત અને સૂત્રધારને આમંત્રણ – […]

20 responses so far

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.