Apr 03 2019

એપ્રિલ,૨૦૧૯ની બેઠકની જાહેરાત…

             

 

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…
સંગીતની રમઝટ સાથે…

તારીખ – ૪/૨૭/૨૦૧૯ શનિવાર

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર,
૨૩૪ માટલેજ વે,
     સુગરલેન્ડ,  ૭૭૪૭૮
સ્થળનો ફોન નંબર- ૨૮૧-૨૭૫-૨૮૮૫

સમય – બપોરે ૩.૩૦ થી ૭.૦૦

૩.૩૦થી ૪.૦૦ મિત્રોનુ મિલન
૪.૦૦ – પ્રાર્થના
૪.૦૫- સ્વાગત અને સૂત્રધારને આમંત્રણ – પ્રમુખશ્રી ફતેહઅલી ચતુર
સૂત્રધાર – શ્રી નિખીલ મહેતા
વિષય – ગીતની રજૂઆત, પોતાનુ અથવા કોઈ ગમતા કવિનુ, સ્વ કંઠે, કેરીઓકી સાથે, જે અનુકૂળ હોય તે તારીખ ૦૪/૨૦/૨૦૧૯ સુધી, આપના નામ ઈમૈલ/ફોનથી જણાવવા વિનંતી.
ગીતનું શિર્ષક અને બે પંક્તિ  પણ જણાવશો.

૪.૧૦થી ૬.૦૦- સંગીતની રમઝટ
સાહિત્ય સરિતાના સભ્યો અને શ્રી મનોજ મહેતા.
૬.૦૫ થી ૬.૧૫ આભારવિધિ અને સમૂહ તસ્વીર.
૬.૧૫ થી ૭.૦૦ હળવું ભોજન અને હોલ સુપ્રત.

                   RSVP ( must)  -તારીખ ૪/૨૦/૨૦૧૯ સુધી

20 responses so far

20 Responses to “એપ્રિલ,૨૦૧૯ની બેઠકની જાહેરાત…”

  1. શૈલા મુન્‍શાon 03 Apr 2019 at 8:43 pm

    આભાર દેવિકાબેન.

  2. પ્રશંત મુન્શાon 05 Apr 2019 at 2:40 pm

    અમે બે વ્યક્તિ આવીશું.

  3. chamanon 06 Apr 2019 at 4:46 pm

    તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે…..હું એકલો આવીશ એમ અત્યારે તો કહું છું; હ્યુસ્ટનની વેધર જેવું!

    તક મળે તો એક સમુહ પ્રાર્થના કી-બોર્ડ સાથે કરવા પ્રેક્ટીશ કરી રહ્યો છું! સ્વીકારાય તો જાણ કરવા વિનંતિ જેથી મારી પ્રેક્ટીશ ચાલું રાખું.

    આ ટપાલમાં રચના રજુ કરવાની વાત વંચાઈ નથી એટલે એ અંગે કોઈને તૈયારી કરવી નહિ પડે એમ મારાથી માની લેવાય છે!

    નવિ કમિટિએ નવા માર્ગ ખોલ્યા છે એ માટે અભિંનંદન. આથી નવા મિત્રોને મોહીની લગાડીને જગાડી શકાશે! પ્રયત્ન કરવા આ પોગ્રામ હાથ વગો રહેશે!

    આભાર સાથે,

    ‘ચમન’

  4. Udayan Shahon 06 Apr 2019 at 8:23 pm

    Songs I will sing on karaoke :
    1) Tari Ankhno Afini
    2) Sajan Mari Pritadi
    3) Aaj Mein To Madhrate Sambhryo Mor
    4) To be determined (if time permits)

  5. Mansukh Vaghelaon 06 Apr 2019 at 8:32 pm

    Will attend

  6. Satishbhai Parikhon 06 Apr 2019 at 8:37 pm

    I will attended

  7. DEEPAK BHATTon 07 Apr 2019 at 12:28 am

    Deepak and Geeta Bhatt will attend. Thanks.

  8. શૈલા મુન્‍શાon 07 Apr 2019 at 12:47 pm

    ચીમનભાઈ જરૂરથી તૈયારી કરો.

  9. VIJAYKUMAR N SHAHon 07 Apr 2019 at 3:18 pm

    વિજ્ય અને નયના શાહ બેથકમા આવશે.નયના ભજન ગાશે આ અગમ નિગમ્ નિ દુનિયા જાને એક મનકાનો મેલો છે

  10. શૈલા મુન્શાon 08 Apr 2019 at 9:37 am

    જરૂર નયનાબેન.

  11. Mukund Gandhion 10 Apr 2019 at 11:51 am

    જરૂર આવીશ.

    સમયની અનુકૂળતા હોય તો દુહો રજૂ કરવા માટે શૈલબેનને લખ્યું છે

  12. શૈલા મુન્શાon 13 Apr 2019 at 10:24 am

    ચોક્કસ, મુકુંદભાઈ. આપના માટે હમેશા સમયની અનુકૂળતા હોય. આપ જેવા ગુજરાતી સાહિત્ય સરિતાના વડિલથી સાહિત્ય સરિતાની શોભા વધે છે.

  13. Riddhi Desaion 13 Apr 2019 at 4:12 pm

    ચાતક નજરે વાટ જોઈએ છીએ. બે જણ ની નોંધ કરવા વિનંતી.

  14. શૈલા મુન્શાon 14 Apr 2019 at 10:35 am

    જરૂર રિધ્ધીબેન.

  15. Neetin D Vyason 16 Apr 2019 at 9:24 pm

    ગુજરાતી ગીતની રજૂઆત, “ઓચિંતું કોઈ મને રસ્તે મળે “

  16. Charusheela Vyason 16 Apr 2019 at 9:27 pm

    “ચૂંદડી લાવો રંગ લાલની રંગાવી આજ ચૂંદડી લાવો રંગ લાલની” ગીત ની પેષકશ

  17. Tanman Pandyaon 19 Apr 2019 at 11:14 am

    If time permits, I would like to render a short Bhajan. “Radhanu naam tame, vansarina sur mahi “. Thanks

  18. Riddhi Desaion 19 Apr 2019 at 2:01 pm

    I am afraid that I will have to change my RSVP from yes to no as we have out of town guests visiting that evening. Hate to miss this program.

  19. શૈલા મુન્‍શાon 19 Apr 2019 at 7:10 pm

    તમારા મહેમાનને લઈને આવો. એમને મઝા આવશે.

  20. શૈલા મુન્‍શાon 19 Apr 2019 at 7:22 pm

    તનમનબેન,
    તમારો આવકાર છે, પણ ભજન ગાવા માટે આપ સૂત્રધાર નિખીલભાઈને ફોન કરી માહિતી આપશો તો સારૂં.
    એમનો ફોન નંબર ૮૩૨ ૬૬૦ ૮૦૦૮ છે.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.