Apr 30 2019
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૧૯૬નો અહેવાલ-શ્રીમતી ચારુબહેન વ્યાસ
તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ..
Apr 30 2019
તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ..
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
આ અહેવાલ વાંચી લાગ્યું કે હવે ચારુબેન માટે આ કામ કાયમ માટેનું થઈ જતાં નવિ કમિટિને નવા કામોની સાથે અહેવાલ લખવા માટેની ચિંંતા કરવી નહિ પડે.
ચારુબેનને ‘ચમન’ના ખાસ અભિનંદન.
ખુબ સુંદર અહેવાલ. દેવિકાબેનની અહેવાલને વધુ રમ્ય બનાવવાની માવજત દેખાઈ આવે છે. સભ્યોના સમૂહ ફોટાને સમાવી, અહેવાલને વધુ રમ્ય બનાવ્યો છે.
જયંતભાઈ હર હમેશ સરસ ફોટા પાડી સમયસર મોકલી આપે છે, એ બદલ ખુબ ખુબ આભાર.
અહેવાલ વાંચી નહિ હાજર રહેલાને કશુંક ગુમાવ્યાનો ખેદ જરૂર થશે.
અહેવાલ ખુબ સરસ રીતે લખાયો છે. બધી જ વાતોને વણી લેવાઇ છે. ચારૂબેન આવી જ રીતે હરહંમેશ અહેવાલો લખતા રહે એવી અપેક્ષા.
નવીન બેન્કર
ચારુંબેન. સુંદર,સાહિત્યસભર હ્યુસ્ટા ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ લખવા બદલ ધન્યવાદ,સાહિત્ય રસિક દરેક સભ્યનેઃઅહેવાલ” લખવા પ્રેરણા આપવી જોઈએ, ચારુબેન એક સુંદર ઉદાહરણ.
(ઉપરનો પ્રતિભાવ , ફોનપરથી લખવામાં આવે ત્યારે સ્પેલની ભુલો થઈ જાય તે સ્વભાવિક છે..છતા દરગુજર)
શ્રીમતી ચારૂબેન,
જય જલારામ સહિત આપાનો ખુબ જ આભાર કે તમે મીટીંગની માહિતી મુકીં મારાથી સમયને કારણે હાજર ન રહેવાયુ કારણ મારી મેડીકલ ક્લિનીકને કારણે અવાયુ નહી.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી આભાર કે તમે ભારતથી ગુજરાતને અહીં લાવ્યા છો.
ચારૂબેન,
અહેવાલ ખૂબ સુંદર, અને વિગતવાર હવે તમે હંમેશ અહેવાલ લખતા રહો તો ગેરહાજર રહેલ વ્યક્તિ જાણે હાજર હોય તેઓ અહેસાસ જરૂર મેળવશે,
અભિનંદન.
હજી ગુજ્જુઓ બ્લોગ પર જઈને અહેવાલ વાંચવા ટેવાયેલા લાગતા નથી અથવા તેઓ કોમેન્ટ લખવાનું ટાળે છે. અહેવાલ બ્લોગ પર મુકાઈ ગયા પછી પણ મને ઘણાં ફોન આવ્યા કે નવીનભાઈ, હજી અહેવાલ કેમ નથી મોકલ્યો? ‘ મેં એમને સમજાવ્યું કે આપ સાહિત્ય સરિતાના બ્લોગ પર જઈને ચારુબેન વ્યાસ લિખિત અહેવાલ વાંચી શકો છો.’
મેં આવા લોકોને અહેવાલો લખી લખીને ઇ -મેઇલથી મોકલવાની કુટેવ પાડી હતી.
નવીન બેન્કર
.
બેઠકની સર્વ પ્રવૃતિને આવરી લેતો ચારૂત્તર અહેવાલ.
જેમાં એક શિક્ષક્ની મુદ્દાસર , ક્રમવાર રજુઆત કરવાની છાંટ જોવા મળી.
બેઠક પછી ફરી એકવાર બેઠક માણી.
આભાર ચારુબેન.