Nov 16 2011
Archive for the 'સમાચાર' Category
Oct 06 2011
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક-૧૧૫ અહેવાલ લેખન શૈલા મુન્શા
ઓક્ટોબર ૧-૨૦૧૧ ગાંધી જયંતિ ના શુભ દિને શ્રી મુકુંદભાઈ ગાંધી ના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની ૧૧૫મી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આનંદની વાત એ છે કે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો દશાબ્દિ ઉત્સવ માર્ચ અને મે મહિનામાં “હુંરિટાયર્ડ થયો” નાટકની ભવ્ય સફળતા બાદ થોડો વિશ્રામ લીધા બાદ સાહિત્ય સરિતાની આ પહેલી બેઠક યોજાઈ જેમા લાંબી આતુરતા […]
Jun 12 2011
હ્યુસ્ટનમાં ભજવાયું-‘ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-નવીન બેંકર
૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’ ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા. આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે […]
Mar 16 2011
હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ”-અહેવાલ- નવીન બેંકર
સચિત્ર અહેવાલ બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કર્યું હતુ. બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ […]
Mar 14 2011
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક -૧૧૪-શૈલાબેન મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૪મી બેઠકનુ આયોજન તા.૧૩/૦૩/૨૦૧૧ ના રોજ શ્રી મધુસુદન ભાઈ તથા ભારતી બેન ના નિવાસે યોજવામા આવ્યું હતુ. આ બેઠકનુ ખાસ આયોજન આગલી સાંજે યોજાયેલ સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ’ અને એ પ્રસંગે ખાસ પધારેલ મુખ્ય મહેમાન ડો. અશરફ ડબાવાલા અને ડો. મધુમતી મહેતા જેઓ વ્યવસાયે ડોક્ટર હોવાં છતાં સાહિત્ય જગતમા પણ એટલી જ […]
Jan 31 2011
દશાબ્દિ મહોત્સવ” અંગે યોજાયેલ ખાસ વધારાની બેઠક “ઝલક”ની એક ઝલક/અહેવાલ–દેવિકા રાહુલ ધ્રુવ-
GSS Flyer Feb 11 Final[1] એક્સો તેરનો આંકડો શુકનવંતો રહ્યો.૨૯ જાન્યુ.ના રોજ, ઠંડી વગરની બપોરે,શૈલાબેન અને પ્રશાંતભાઇના હુંફાળા આવાસ-સ્થાને,આ મહિનાની વધુ એક બેઠક યોજાઇ.આ ૧૧૩ મી બેઠક દર વખત કરતાં જુદી હતી. નિર્ધારિત સમયે ઘણા સભ્યો આવી ગયા હતા.દરેકના ચહેરા પર આગામી કાર્યક્રમની “ઝલક” દ્વારા વધુ જાણવાની ઉત્સુક્તા હતી તો કલાકારોની પણ પૂરી સજ્જતા હતી. […]
Jan 16 2011
સાહિત્ય સરિતા બેઠક ૧૧૨-શૈલાબેન મુન્શા
જાન્યુઆરી ૨૦૧૧ ની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૨મી બેઠક શ્રી રસેશભાઈ ને દીપાબેન દલાલ ને ત્યાં યોજવામા આવી હતી. જાન્યુઆરી ૨૦૧૧ થી શ્રીમતી દેવિકા બેન ધ્રુવ કો-ઓર્ડીનેટર અને ડો. રમેશ ભાઈ શાહ સહ કો-ઓર્ડીનેટર તરીકે સાહિત્ય સરિતાનુ સુકાન સંભાળશે એવું સર્વાનુમતે નક્કી થયા પ્રમાણે સભાનો દોર દેવીકાબેને હાથમાં લીધો. સર્વનુ સ્વાગત કરતાં એમણે સહુને નવા વર્ષની શુભેચ્છા […]
Dec 30 2010
૨૦૧૧ની પ્રથમ બેઠક-જાન્યુ.૯
સાહિત્યરસિક મિત્રો, નમસ્તે. આ પહેલાંની એક ઇમેઇલ તા.૯મી જાન્યુ.ની બેઠક અંગે મળી જ હશે.તેના સંદર્ભમાં આજે ફરી એક વખત આપ સૌને ભાવભીનું અને આગ્રહભર્યુ આમંત્રણ..ખાસ આગ્રહપૂર્વક એટલા માટે કે આ વખતની બેઠકમાં આપણા સૌની “દશાબ્દી મહોત્સવ”ની ઉજવણી વિષેની ખુબ ખુબ વાતો અને આકાર લઇ રહેલી યોજનાઓની વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે જાહેરાત થશે.. વિષય open છે; […]
Dec 23 2010
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની એક યાદગાર બેઠક- ડિસેમ્બર ૧૨,૨૦૧૦…અહેવાલ-શૈલા મુન્શા
સાહિત્ય સરિતાની બેઠકનુ આયોજન તા.૧૨/૧૨/૧૦ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૩૦ શ્રી કીરિટભાઈ અને ઈંદીરાબેન ના ઘરે યોજવામાં આવેલ. ગુજરાતી બેઠક ની શરૂઆત સમયસર કરવામા આવી અને યજમાન દંપતિ એ મા શારદા ની સ્તુતિ થી સભાની શરૂઆત કરી. સાહિત્ય સરિતાના સંચાલક શ્રી હેમંતભાઈ એ સભાની કાર્યવાહી ની વિગત આપી સભાનુ સંચાલન અશોકભાઈ ના હાથમાં […]
Nov 23 2010
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા -એક અનોખી રંગત સાથે ઉજવેલ દેવ-દિવાળી-અહેવાલ: વિશ્વદીપ બારડ
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા -એક અનોખી રંગત સાથે ઉજવેલ દેવ-દિવાળી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક નવેમ્બર ૨૧મીને રવિવારે બપોરના ૧.૩૦વાગે અમારા ચિંતક લેખક શ્રી ભગવાનદાસભાઈ અને શ્રીમતી મંજુલાબેન પટેલને ત્યાં યોજવામાં આવેલ. દેવ-દિવાળી હોવાથી ઉત્સાહ અને ઉમંગ સાથે સારી સંખ્યામાં શ્રોતાજનો પધારેલ અને સમગ્ર ઘરમાં ચારેબાજું સાહિત્યમય વાતાવરણ ફેલાઈ ગયું. બેઠકની શરૂઆત રાબેતા મુજબ […]