Dec 30 2010

૨૦૧૧ની પ્રથમ બેઠક-જાન્યુ.૯

Published by at 10:50 am under મીટીંગની નોટીસ

સાહિત્યરસિક મિત્રો,
નમસ્તે.
આ પહેલાંની એક ઇમેઇલ તા.૯મી જાન્યુ.ની બેઠક અંગે મળી જ હશે.તેના  સંદર્ભમાં આજે ફરી એક વખત આપ સૌને ભાવભીનું અને આગ્રહભર્યુ આમંત્રણ..ખાસ આગ્રહપૂર્વક એટલા માટે કે આ વખતની બેઠકમાં આપણા સૌની “દશાબ્દી મહોત્સવ”ની ઉજવણી વિષેની ખુબ ખુબ વાતો અને આકાર લઇ રહેલી યોજનાઓની વ્યવસ્થિત અને  સ્પષ્ટ રીતે જાહેરાત થશે..
વિષય open છે; છતાં બની શકે તો વિષય “પરિવારની ખુશી” લઇને આવશો. સમયની મર્યાદાને કારણે રજૂઆત કરવા ઇચ્છતા સભ્યો પોતાના નામ અને કૃતિની જાણ અગાઉથી અવશ્ય કરશો.આ બેઠકમાં એક કલાક જેટલો સમય “દશાબ્દી મહોત્સવ”ને ફાળવવાનો રહેશે તે જાણ સારું.
બેઠકનો અહેવાલ શૈલાબેન મુન્શા સંભાળશે.
મિત્રો, જરૂરથી આવો અને આનંદોત્સવના ભાગીદાર બનો. નવું વર્ષ, નવી વાતો,નવા સંકલ્પો અને નવી આશાઓ…તો જરૂર મળીશુ..અને હા, હાજર રહેલ તમામ સભ્યોની એક સામૂહિક તસ્વીર સોવેનીયરમાં લેવામાં આવશે તો સજી-ધજીને આવશો !!
વિગતો આ પ્રમાણે છેઃ
તારીખઃ જાન્યુ.૯,રવિવાર
સમયઃ બપોરે ૩.૦૦-૫.૦૦

સ્થળઃ  Home of Raseshbhai & Deepabahen Dalal
ટેલીફોન નંબરઃ: 281-856-8577; Mobile: 832-646-4996
Please , without fail, send your RSVP to : rasdep@gmail.com  or ddhruva1948@yahoo.com  or rdsdoc@gmail.com on or before Jan 7.

દેવિકા ધ્રુવ                                   ડો.રમેશભાઇ શાહ

સંચાલક-ગુ.સા.સ.( GSS )             સહ-સંચાલક-ગુ.સા.સ.( GSS )
 

  Devika Dhruva-
http://devikadhruva.wordpress.com/
http://devikadhruva.gujaratisahityasarita.org/

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.