Archive for the 'સમાચાર' Category

May 17 2010

એપ્રીલ માસની બેઠકનો અહેવાલ-પ્રવિણા કડકીયા અને શૈલા મુન્શા

છબી સૌજન્યઃ જયંત પટેલ અને વિનોદ પટેલ એપ્રિલ ૨૪ અને  શનીવારે ૪ વાગ્યે પ્રશાંતભાઇ અને શૈલાબેન મુન્શાનાં નૂતન નિવાસમાં સાહિત્ય સરિતાનાં ૩૫ સભ્યો સમયસર એકઠા થયા અને ડો ઈન્દુબેન શાહનાં મધુર અવાજમાં या कुन्देन्दु तुषार हार धवला થી શરુ થઇ. શાંત અને સુંદર વાતાવરણને  સાહિત્ય રસમાં તરબોળ કરવાનું કામ આજની બેઠક્ના યજમાન અને સાહિત્ય સર્જક અને ભાવક […]

5 responses so far

May 17 2010

હ્યુસ્ટનમાં સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી- અહેવાલ – નવીન બેન્કર

                  ગુજરાત રાજયની સ્થાપનાનો સુવર્ણ જયન્તી મહોત્સવ દુનિયાભરમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના ગુજરાતીઓ તેમાંથી કેમ બાકાત રહે ? ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ અને બીજેપી ઓફ હ્યુસ્ટનના સહકારથી તેમજ ભક્તા સમાજ,પાટીદાર સમાજ,જૈન સમાજ,સનાતન હિન્દુ સેન્ટર, સ્વામિનારાયણ મંદીર,વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી ),સિનિયર સિટિઝન્સ […]

15 responses so far

Apr 05 2010

સાહિત્ય સરિતા ની એપ્રીલ માસની બેઠક

ગુજરાતી સાહિત્યસરિતા ની એપ્રીલ માસની બેઠક નુ આયોજન શ્રી પ્રશાન્તભાઈ ને શૈલાબેન મુન્શા ના ઘરે કરવામા આવ્યુ છે. આંબે આવ્યાં મોર ને વાયો વૈશાખી વાયરો, તો ચાલો આપણે  આ મહિના ની બેઠક નો વિષય  પણ એવોજ કાંઈક રાખીએ. વિષય=  “વૈશાખ ના વધામણા” તારીખ=એપ્રીલ ૨૪-૨૦૧૦ શનિવાર સમય=૪.૦૦ થી ૬.૦૦ (બપોરના} Phon no (281) 809 8099(H)             […]

One response so far

Mar 29 2010

સાહિત્ય સરિતાની સુહાની પિકનિક -પ્રવિણા કડકિયા

                માર્ચ ૨૮,૨૦૧૦.            રેખા અને વિશ્વદિપ બરાડના સૌજન્યથી સાહિત્ય સરિતાના સ્ભ્યોએ માણી સુંદર મજાની પિકનિક.        Barkaera Syprus Park    રમણિય સ્થળ. લગભગ ૧૧ વાગ્યાના સુમારે બધા તૈયાર થઈને મજા માણવા આવી પહોંચ્યા.મસ્ત  મજાની ચિપ્સ અને ઘરનો બનાવેલો સાલસા ખાવાની લિજ્જત માણી. બરાડસાહેબ તો રાંધવામા મશગુલ હતા.રેખાની જરા પણ મદદ વગર છોલે બનાવી રહ્યા હતા. […]

One response so far

Feb 24 2010

સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦

   તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ     આજની બેઠક પ્રફુલ્લાબેન પટેલને ત્યાં હતી. ખૂબજ ઉત્સાહ અને પ્રેમથી સહુને આવકાર્યા. સાહિત્ય સરિતામા થોડા વખતથી આવે છે. કિંતુ તેમનો સરળ, પ્રેમાળ સ્વભાવ હ્રદયને સ્પર્શી જાય છે. સભા નો દોર ખૂબ સરસ રીતે સંભાળવામા કિરિટભાઈની ખુલ્લા દિલે હું પ્રશંશા જરૂર કરીશ. તેમની શૈલી અને છટા અનેરા  હતા. સહુએ પ્રેમની […]

4 responses so far

Feb 24 2010

Times of India Ahmedabad had taken note of Gujarati shabda spardha

NAVYA MALINI Times News Network  TOIA_2010_2_21_25 The golden jubilee celebrations of Gujarat state formation seem to be turning a new leaf each day. For, Gujaratis,  not only in Gujarat but in the world over too, are leaving no stone unturned to celebrate the spirit of mother land and the significance of mother language. And the […]

One response so far

Feb 01 2010

ગુજરાતી શબ્દ સ્પર્ધા બૃહદ સ્તરે ઉજવાઇ ૧૦૧મી બેઠકમાં-પ્રવિણા કડકીયા

તસ્વીરો જય પટેલ અને વીડીયો મનોજ મહેતા, પ્રકાશ મજમુદાર અને સતીશ પરીખ ૩૦, જાન્યુઆરી, ૨૦૧૦ના વિજય મુહુર્તે ( સવારનાં ૧૨.૩૦ કલાકે) હ્યુસ્ટન નાં આર્યસમાજ નાં ભવ્ય હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦૧મી બેઠકમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને  ભાવ પૂર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી. આજની બેઠક તેમના સત્યના આગ્રહને માન આપી, તેમના ગમતા શ્લોકથી શરુ થઇ […]

11 responses so far

Jan 14 2010

જાન્યુઆરી બેઠક ગાંધી લાઇબ્રેરી સાથે ૩૦ જાન્યુઆરીએ આર્યસમાજ હ્યુસ્ટન ખાતે

મિત્રો, આમંત્રણ આ સાથે  બીડેલ છે. બસ , તમે  બેઠક માં આવો એજ અમારી ઈચ્છા છે પધારશો ને ? આભાર, પ્રવિણા કડકિયા Invitation-Jan_30-2010 Gujarati Sahitya Sarita, Houston Invitation  A unique Program by Gandhi Library of Houston on Gandhi Nirvan Din January 30 th 2010, Saturday From 11.00 to 12.00 pm Our: Bethak from 12.30 to […]

One response so far

Dec 23 2009

“શબ્દોને પાલવડે” ની દિવ્યભાસ્કરે લીધી નોંધ-વિજય શાહ

http://epaper.divyabhaskar.co.in/epaperzoom.php?map_name=mapl&img_val=l.jpg દેવિકાબેન ધ્રુવનાં પ્રથમ સર્જન ” શબ્દોને પાલવડે”ની લેવાયેલી નોંધ. શત શત અભિનંદનો દેવિકાબેન્ને સાંપડેલો વિશદ આવકાર ગુજરાતી સાહિત્યકારોના ચિત્રો http://www2.snapfish.com/share/p=494271261969173408/l=5561110013/g=86167913/otsc=SYE/otsi=SALB

No responses yet

Dec 20 2009

ડીસેમ્બર મહીનાની બેઠક-હેમાબેન પટેલને ત્યાં

Gujarati Sahitya Sarita, Houston Invitation My Literature lover friends,   We will open the book. Its pages are blank. We are going to put words on them ourselves. The book is called Opportunity……. and Its first chapter is “New Year’s Day”   So friend, let’s meet and fill the first chapter.   Next meeting is […]

No responses yet

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.