Oct 06 2009

ઑકટબરની બેઠકના યજમાન: આપણાં સ્નેહની સરવાણી સમા ,સાહિત્ય રસિક ડૉ.ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈ શાહ..

Published by at 8:15 pm under Uncategorized

સાહિત્ય સારિતાની બેઠક: ઓકટોબર ૧૧,૨૦૦૯ ૧૨.૩૦(બપોરે)..
 
ગુજરાતી સાહિત્ય સરિતા આપ સૌને ઓકટોબરની બેઠકમાં આવવા ભાવ-ભીંનું આમંત્રણ પાઠવે છે.. આપ સૌ આવો..સાહિત્યના રસાસ્વાદ સાથે દિવાળી ભોજન માણો..
 
ઑકટબરની બેઠકના યજમાન: આપણાં સ્નેહની સરવાણી સમા ,સાહિત્ય રસિક ડૉ.ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈ શાહ..

( યજમાનનો ખાસ આગ્રહ છે કે સૌ સાહિત્ય રસિકો દિવાળી-ભોજન સાથે મળી કરીએ..પહેલા ભોજન પછી..સાહિત્ય સરિતાનું મીઠું જળ ..)
 
ભોજન: ૧૨.૩૦-૧.૩૦(બપોરે)..
 
 આ બેઠકનો વિષય: “દિવાળી”..દિવાળીના દિવસો છે..ઊમંગ છે,ઉત્સાહ છે..ભાવભેદ ભૂલી જવાના દિવસો છે..આવો સાથ મળી, ગળે મળી..શુભ-વર્ષના વધામણાં કરીએ..
 
 
આપ સૌ આવો..દિવાળી ભોજન માણો..સાહિત્ય-આસ્વાદ માણો..નિખાલસ છે  આ સાહિત્ય  સરિતા એમાં જરૂર ડૂબકી મારો..
 
 
આપની હાજરીની જરૂર છે..સાથો સાથ આપ આવવાના છો એની જાણની પણ એટલીજ જરૂરી છે..જેથી યજમાન ને આપની વ્યવસ્થા, સગવડતા..કરવાની ખબર પડે..

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.