Jun 01 2010

સંયુક્ત સર્જન પ્રયાસોની વિકાસરેખા -વિજય શાહ

Published by at 3:16 pm under સાહિત્ય સમાચાર

ગુજરાતી સાહિત્ય સરિતામાં કેટલાક ચાલી રહેલ સંયુક્ત સર્જન પ્રયાસોની વિકાસરેખા આપી રહ્યો છુ.

૧.વેબ મેગેઝીન – સફળતાપૂર્વક ૧૧ અંક બહાર પડ્યા છે જેમા સંપાદન, સંકલન અને તકનીકી સહાય સર્વ શ્રી વિજય શાહ, વિશ્વદીપ બારડ અને વિશાલ મોણપરાનું છે.

૨.પુસ્તક પ્રકાશન– છેલ્લા છ મહિનામાં બહાર પડેલા પુસ્તકોની યાદી બે પ્રકારે દર્શાવી રહ્યો છું

પ્રસિધ્ધ થઇ ગયેલા પુસ્તકો

  • શબ્દોને પાલવડે- દેવિકાબેન ધ્રુવ- કાવ્ય સંગ્રહ
  • ટહુકા એકાંતનાં ઓરડે થી –વિજય શાહ –નવલકથા
  • નિવ્રૂત્તિની પ્રવૃત્તિ-વિજય શાહ-નિબંધ
  • દીપનાં અંધારે – પ્રદીપ બ્રહ્મભટ્ટ –ભક્તિ કાવ્ય સંગ્રહ
  • સહિયારુ સર્જન-કીરિટ ભક્તા,,પ્રવિણા કડકીયા, વિજય શાહ લઘુ નવ્લકથા સંગ્રહ (વેબ પર)
  • તમે અને મારું મન- વિજય શાહ- કાવ્ય સંગ્રહ (વેબ પર)
  • પત્તાનો મહેલ- વિજય શાહ- નવલકથા(વેબ પર)
  • આંસુડે ચિતર્યા ગગન-વિજય શાહ- નવલકથા (વેબ પર)
  • એક ડગ ધરા પર- પ્રવિણા કડકીયા-પ્રયોગાત્મક નવલકથા  (વેબ પર)
  • ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ?-વિજય શાહ –વાર્તા સંગ્રહ (વેબ પર)
  • વૃત અને વૃતાંત –વિજય શાહ-વાર્તા સંગ્રહ (વેબ પર)

પ્રસિધ્ધિની ગતિવિધિમાં છે તે પ્રકાશનો

  • મારી માવલડી ગુજરાત- ડો. કમલેશ લુલ્લા-ગુજરાત-સેટેલાઈટ દર્શન
  • શુષ્ક ભીની આંખે –રસિક મેઘાણી- ગઝલ સંગ્રહ
  • નિતરતી સાંજ-સરયુ પરીખ- દિલિપભાઇના ચિત્રો અને સરયુબેનના કાવ્યો
  • ફુલવાડી(?) – વિશ્વદીપ બારડ-વાર્તા સંગ્રહ
  • નિવૃત્તિ નિવાસ- સહિયારી નવલકથા -સાહિત્ય સરિતા
  • પુષ્પગુચ્છ-કાવ્ય સંકલન-સુરેશ બક્ષી-જયંત પટેલ અને અશોક પટેલ

પ્રકાશનો કે જે વિચારણામાં છે (Under incubation)

  • આદિલ મન્સુરી-ગઝલને સમર્પિત વ્યક્તિત્વ-સુમન અજમેરી-પરિચય અને વિવેચન
  • આશાદિપ- રમઝાન વિરાણી-કાવ્ય સંગ્રહ
  • ઇશાવાસ્યમ-ગીરિશ દેસાઇ- નિબંધ
  • ભારે હૈયે –ચિમન પટેલ-વાર્તા સંગ્રહ
  • ક્રીયેશન ઓફ હેમંત –હેમંત ગજરાવાલા-કાવ્ય સંગ્રહ
  • વિચાર વિસ્તાર-હેમાબેન પટેલ-નિબંધ
  • વિચાર લહેરી-શૈલા મુન્શા-કાવ્ય સંગ્રહ(?)
  • રસદીપ-રસેશ દલાલ- કાવ્ય સંગ્રહ
  • ખરતો તારો-કીરીટ ભક્તા-વાર્તા સંગ્રહ
  • કબીર કોણ?-કીરીટ ભક્તા-નિબંધ
  • Its god’s world-નીખિલ મહેતા- નિબંધ
  • કાવ્યો વિશાલનાં-વિશાલ મોણપરા-કાવ્ય સંગ્રહ
  • એક અનુભુતિ-એક અહેસાસ-નવિન બેંકર-વાર્તા સંગ્રહ
  • શાંતામ્બુ દેસાઈ ની યાદો-અંબુભાઇ દેસાઇ-નવલકથા
  • મનોકલ્પ-૨ –મનોજ મહેતા-કાવ્ય સંગ્રહ
  • વાર્તા સંગ્રહ _મંજુલાબેન પટેલ
  • વન ઉપવન-ધીરુભાઈ શાહ

હું કોઇક નામ ભુલ્યો હોય તેવુ બનીશકે છે જો તેમ બન્યુ હોય તો ક્ષમા.

આવો અને ચાલો સૌને બીરદાવીયે, પ્રોત્સાહન આપીયે..અને જરૂર પડે તેવી જ્ઞાન, વિચાર અને શક્ય હોયતો વિત્ત સહાય પોતાની મર્યાદાને ગોપાવ્યા વિના આપીયે. હું તો આ પ્રયાસોને સાહિત્ય સરિતાનું અદ્કેરું ગર્વ માનું છુ અને સલામ કરું છુ તે સૌ સર્જકોને કે જેમનો માતૃભાષા પ્રેમ પ્રગટ કરવા સર્જન નો માર્ગ લીધો અને વેબ દ્વારા કે પ્રકાશન દ્વારા તે વ્યક્ત કરી રહ્યા છે.

વિજયનાં સ્નેહવંદન

2 responses so far

2 Responses to “સંયુક્ત સર્જન પ્રયાસોની વિકાસરેખા -વિજય શાહ”

  1. hema patel .on 01 Jun 2010 at 5:33 pm

    બહુજ સરસ, વાંચીને બધાજ સાહિત્ય સર્જકો માટે પ્રાઉડ થાય છે, જેના પુસ્તકો પ્રસિધ્ધ થઈ ગયા છે
    તે સર્વેને અભિનંદન. સાહિત્ય સરિતાની પ્રગતિ જોઈને ખુબજ આનંદ થાય છે.સાહિત્ય સરિતાની પ્રગતી
    માટે, જે લોકો ખુબજ મહેનત કરી રહયા છે, તે બધાનો ખુબ ખુબ આભાર.

  2. Chandresh Patelon 01 Jun 2011 at 5:14 am

    હું પણ એક કવિ છુ અને મારે કવિતા પ્રકાસીત કરવી છે તેના માટે તમારી સહાયની જરુર છે.

    જો તમે મને કાંઈ મદદ કરી શકો તો.

    ચંદ્રેશ પટેલ
    રાજકોટ
    મો. ૯૭૨૭૭૭૫૭૫૪

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.