Aug 01 2008

“ઉજાણી” (ઓગષ્ટ ૨૦૦૮ બેઠક)

Published by at 1:10 pm under Uncategorized

  • મિત્રો,
     
    જણાવતા ખુબ જ આનંદ થાય છે કે ઓગષ્ટના આયોજનની શરૂઆત સરસ પ્રતિભાવોથી થઇ.ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષમાં એક વખત થતી “ઉજાણી” (બેઠક રૂપે) નક્કી થઇ.જેમાં એક કરતાં વધુ આકર્ષણો  સાથે સાથે જ સ્થાન લેશે.
  • picnic-1.jpg         picnic.jpg


ઉંધીયુ,પુરી,જલેબીની મિજબાની..( શ્રી વિશ્વદીપ બારડની સક્રિય આગેવાની હેઠળ )
“ચલો ગુજરાત”ના મંચ પર પ્રસ્તૂત થનાર ગઝલાક્ષરી ( શ્રી કીરીટ ભક્તાની દોરવણી મુજબ)
15મી ઓગષ્ટની આઝાદી પરની રચનાઓ  વંચાશે.
ઉજાણી હોય ત્યાં રમત ગમત પણ ખરી સ્તો !

  • ચાલો,  તો વિગતોની નોંધ કરી લઇએ ?
     
    તારીખ : ઓગષ્ટ 10,રવિવાર
    સમય :  બરાબર 11.00 વાગ્યે. ( 11.00 થી 2.00.)
    સ્થળ :
     CULLEN PARK,
    19008 SAUMS  RD.
    HOUSTON, TX. 77084
    PHONE#281-578-0693
     
    FROM   DOWN TOWN: I-10 WEST>EXIT BARKER CYPRESS RD.- RIGHT ON BARKER CYPRESS> LEFT ON SAUMS RD. RIGHT ON CULLEN PARK .
     
    ભાગ લેનાર અને હાજર રહેનારે અગાઉથી જાણ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે.
  • ઉજાણીનો આનંદ, કામ અને સાવ જ નજીવો ખર્ચ પણ સહિયારો  છે,જેની નોંધ લેવા વિનંતિ….
  • કોઇ પણ રીતે સહાયક થવાની ઇચ્છા સહર્ષ  અને સાભાર સ્વીકાર્ય છે.
     
    નીચેના નંબરો/ઇમેઇલ પર જણાવશો.
     
    GSS
    Co-Ordinator  કીરીટ ભક્તા : ફોન નં : 713 927 8091 email : sakhi41@gmail.com
    Asso.Co.Ord.  દેવિકા ધ્રુવ   : ફોન નં : 281 778 9120  email : ddhruva1948@yahoo.com

2 responses so far

2 Responses to ““ઉજાણી” (ઓગષ્ટ ૨૦૦૮ બેઠક)”

  1. nilamhdoshion 13 Aug 2008 at 2:57 am

    amane pan ujanima lai jashone ?

  2. j.u.trivedion 21 Sep 2008 at 12:02 am

    નમસકાર્……,સહ…,જય ગુજરાત્..,
    પ્રત્યક્ષ અહેવલ જોઈ ને …ગમતા નો ગુલાલ ..અને મન બાગ બાગ થએએ ગ્યુ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.