Oct 08 2019
ઓક્ટો.૨૦૧૯-બેઠક નં. ૨૦૧-ની જાહેરાત.
સાહિત્ય રસિક મિત્રો,
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..
ઓક્ટો.૨૦૧૯-બેઠક નં. ૨૦૧-ની જાહેરાત.
તારીખ – ૧૦/૨૦/૨૦૧૯ રવિવાર
સમય – બપોરે ૧.૦૦ થી ૪.૩૦
હળવા ભોજનથી શરૂઆત
સ્થળ – ૩૨૩૨ ઓસ્ટીન પાર્કવે
સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૯
તારીખ, સ્થળ અને સમય ખાસ નોંધી લેશો.
આ વખતે સ્થળમાં ફેરફાર છે.
વિષય – ગાંધી જયંતિ,
દિવાળી
અથવા આપની મનપસંદ રચના.
જે સભ્યોને પોતાની કૃતિ રજૂ કરવી હોય અને જે સભ્યો બેઠકમાં હાજરી આપવાના હોય,તેઓ મહેરબાની કરી તા.૧૬ ઓક્ટોબર સુધીમાં ઈમૈલ, ફોન અથવા આપણા ગુજરાતી સાહિત્ય સરિતાના વોટ્સપ પર જણાવવાની કૃપા કરે.
RSVP is must.
શ્રીમતિ દેવિકાબહેન ધ્રુવ આ વખતે ૧૫ મીનિટ કવિતાના બંધારણ વિશે વાત કરશે.
પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતિ શૈલાબહેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતિ અવનીબહેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર– દેવિકાબહેન ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com
We will come.
Om Shanti
I will come to the meeting, Thanks
Hasmukhrai R Patel