Oct 01 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૫

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૫
રવિવાર,  ઓક્ટોબર ૧૧, ૨૦૨૬ સાંજે  ૪:૩૦ થી ૬:૩૦ 
Clyde and Nancy Jacks Conference Center

3232 Austin Parkway, Sugar Land, TX 77479

વક્તાઓઃ   દીપક ભટ્ટ “કવિ કાલીદાસ” પર રજૂઆત કરશે.

અન્ય વક્તાઓઃ અરવિંદ ઠેકડી, ઓમપ્રકાશ ગુપ્તા અને નિખિલ મેહતા               

 

આ બેઠકમાં GSS અરવિંદ ઠેકડી અને નિતિન વ્યાસનું બહુમાન કરશે.

 

હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com ઓક્ટોબર ૮ પહેલા જરુર કરશો. 

 

અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.

સ્વયંસેવકોને વિનંતિ છે કે તેઓ સાંજે ૪૦૦ સુધીમાં ત્યાં હાજર રહે. 

 

આભાર.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.