Dec 30 2024

ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૬૪

ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૬૪

શનિવાર, જાન્યુઆરી ૧૧મીએ બપોરે ૩:00 થી ૫:00

Eldridge Park Community Center

2511 Eldridge Rd, Sugar Land, TX 77478

 

વિષયઃ માનવ સ્વાતંત્ર્યના અમેરિકન ક્રાંતિકારો

 

જેમણે ઉપરના વિષય પર રજૂઆત કરવી હોય તો gujss2024@gmail.com પર અગાઉથી જણાવવા વિનંતિ છે.

આ બેઠકની શરુઆતમાં હળવા નાસ્તા, ચાપાણીની વ્યવસ્થા છે. તો તમારી હાજરીની નોંધ જાન્યુઆરી ૯ પહેલા gujss2024@gmail.com પર કરાવવા વિનંતિ છે.

દરેક સભ્યોને વિનંતિ કે $25 ફી ભરીને 2025 માટે ફરી સભ્ય થઈ અને પોતાના નામ, સરનામુ, ફોન, ઇમેલ વગેરે તપાસી લેવા.

ડીસેંબર 2025ની સભાના અહેવલની લીંકઃ

http://gujaratisahityasarita.org/blog/%e0%aa%ac%e0%ab%87%e0%aa%a0%e0%aa%95-%e0%aa%a8%e0%aa%82-%e0%ab%a8%e0%ab%ac%e0%ab%a9%e0%aa%83-%e0%aa%85%e0%aa%b9%e0%ab%87%e0%aa%b5%e0%aa%be%e0%aa%b2/

આપણી વેબબસાઈટ www.gujaratisahityasarita.org ની મુલાકાત લઈ તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ 2:30 સુધીમા ત્યાં હાજર રહે.

 

આભાર.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774

નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

www.gujaratisahityasarita.org

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.