Feb 15 2026
વર્ષ ૨૦૨૬નું સભ્યપદ
જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે.
GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.
તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.
Zelle tag – gujju1234
Email – gujss2024@gmail.com
Please select receiver as “Business”
Include in notes “2026 Membership” or “Donation”.
જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change please) થી પણ તમે કરી શકો છો.