Jul
18
2008
ગુજરાતી સાહિત્ય સરિતાની જૂલાઇ મહિનાની બેઠક, 17મી જુલાઇના રોજ સાંજના સમયે “ભોજન” રેસ્ટોરંટમાં યોજવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં શ્રી ફતેહઅલીભાઇ ચતુરે સભાજનોનું સ્વાગત કર્યું, ફતેહઅલીભાઇ ચતુરે સાહિત્ય સરિતાની આગામી છ માસના કો-ઓર્ડિનેટર તરીકે શ્રી કિરીટભાઇ ભક્તા અને સહાયક કો-ઓર્ડિનેટર તરીકે દેવિકાબેન ધ્રુવની નિયુક્તિ સર્વાનુમતે જાહેર કરી.
હ્યુસ્ટનના એક નામી સર્જક ‘સૂફી’ શ્રી મહંમદ અલી પરમારના [...]
Jul
15
2008
જુન મહીનાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં શ્રી વિજય શાહની પત્ર શ્રેણી “પુજ્ય મોટાભાઇ” નાટ્ય સ્વરૂપે ભજવાઇ હતી. તેનો વિડિયો તમે અહીંથી માણી શકશો. બેઠકના સંપુર્ણ અહેવાલ માટે જુઓ જૂન (૨૦૦૮)મહીના ની બેઠક
DVD of this drama is available on request
Please contact Kantibhai Shah
kantishah34@yahoo.com,
You need to a flashplayer enabled browser to view this YouTube video
You need to [...]
Jul
14
2008
Mitro,
We are meeting at
Bhojan Restaurant
6855 A, SW Free way
Houston TX 77074
on Thursday 17Th July at 6.30 pm for our GSS meeting.
The dinner could be purchased at a discounted price.
The meeting will start at 7.30pm
Master of Ceremony:- Saryuben Parikh
Subject: “Snehbhaav Sanmaan”
Other matters:-
1) Honor Mr. & Mrs. Vishal & Nayanaa [...]
Jul
05
2008
ક્રમ
પુસ્તક નું નામ
લેખક
૧.
મહાદેવભાઈની ડાયરી ભાગ ૧ થી ૨૭
મહાદેવભાઇ દેસાઈ
૨.
ઉર્મિનાં ઉદગાર
ભાનુભાઈ ત્રિવેદી
૩.
અંતરના અજવાળે
જગદીશ વ્યાસ
૪.
સાવિત્રી (એક અધ્યયન)
જગદીશ વ્યાસ
૫.
સમૂળી ક્રાંતિનાં સર્જક શ્રી અરવિંદ
જગદીશ વ્યાસ
૬.
એક્વેરિયમની માછલી
ડો. નવીન વિભાકર
૭.
વાદળ ઘેર્યા આભમાં
ડો. નવીન વિભાકર
૮.
ફૂલ કાંટાની બિછાત
ડો. નવીન વિભાકર
૯.
શતરંજનું મહોરુ
ડો. નવીન વિભાકર
૧૦.
નટ ક્રેકર ( ટુંકી વાર્તાઓ)
ડો. નવીન વિભાકર
૧૧.
કુસુમ કાપડીયા
ડો. નવીન વિભાકર
૧૨.
વિખુટી પડેલી પ્રીત
ડો. નવીન વિભાકર
૧૩.
સ્નેહ બંધન
ડો. નવીન વિભાકર
૧૪.
વિષનો પ્યાલો
ડો. નવીન વિભાકર
૧૫.
જાણ્યે અજાણ્યે [...]