Archive for August, 2008

Aug 12 2008

ઓગષ્ટ ૨૦૦૮ની બેઠક :ઉજાણીનો વિસ્તૃત અહેવાલ

10મી ઓગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક હ્યુસ્ટનના કલન પાર્કમાં ઉજાણી રૂપે યોજવામાં આવી. ખુલ્લી જગા હતી,મુક્ત આયોજન હતું,આઝાદીનો વિષય હતો અને ઉંધિયાની ઉજાણી દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ઉદ્દેશ હતો; અને આ સઘળો આનંદ ખુલ્લાં આસમાન નીચે (“नीले गगनके तले ” ) હતો..

સવારના 10.30 વાગ્યાના સુમારે,શ્રી વિશ્વદીપ બારડની આગેવાની હેઠળ સ્વૈચ્છિક રીતે વ્યવસ્થાપકોની ચહલ પહલ [...]

3 responses so far

Aug 01 2008

“ઉજાણી” (ઓગષ્ટ ૨૦૦૮ બેઠક)

Published by vijayshah under Uncategorized

મિત્રો,
 
જણાવતા ખુબ જ આનંદ થાય છે કે ઓગષ્ટના આયોજનની શરૂઆત સરસ પ્રતિભાવોથી થઇ.ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષમાં એક વખત થતી “ઉજાણી” (બેઠક રૂપે) નક્કી થઇ.જેમાં એક કરતાં વધુ આકર્ષણો  સાથે સાથે જ સ્થાન લેશે.

         

ઉંધીયુ,પુરી,જલેબીની મિજબાની..( શ્રી વિશ્વદીપ બારડની સક્રિય આગેવાની હેઠળ )
“ચલો ગુજરાત”ના મંચ પર પ્રસ્તૂત થનાર ગઝલાક્ષરી ( શ્રી કીરીટ ભક્તાની દોરવણી મુજબ)
15મી ઓગષ્ટની આઝાદી [...]

2 responses so far

Powered By Indic IME