Sep 08 2008
સપ્ટેમ્બર(2008) બેઠક
સાહિત્ય સરિતાનાં મિત્રો, આપણી સપ્ટેમ્બર મહીનાની બેઠક તારીખ 20મીના રોજ ગોઠવવામાં આવી છે.. યજમાન શ્રી રાહુલ ધ્રુવ..અને ડો. કોકિલા પરીખ.. અતિથિવિશેષ :શ્રી ગૌરાંગ દિવેટિયા.કવિ,લેખક અને અમદાવાદના “આસ્વાદ”ગ્રુપના સક્રિય આગેવાન બેઠકના સૂત્રધાર : શ્રી વિજય શાહ તારીખ : સપ્ટે.20,શનિવાર સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦ ફોનઃ ઘર નંબર 281-778-9120 સેલ નંબર 281-415-5169 […]