Archive for October, 2008

Oct 22 2008

ઓક્ટોબેર મહિના(૨૦૦૮)ની બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા

   ગુજરાતી સાહિત્ય સરિતાની ૮૦મી બેઠકનુ આયોજન શ્રી જયંતભાઈઅને સ્મીતાબેન પટેલને ત્યાં કરવામા આવ્યું હ્તું. બેઠકનો વિષય “પાનખર” હતો અને સભાનુ સંચાલન શ્રી રસેસભાઈ દલાલે કર્યું હતું. સભાની શરુઆત રેખાબેન બારડે પ્રાર્થના થી કરી.
સૌ પ્રથમ વક્તા હાસ્ય લેખક શ્રી ચીમનભાઈ પટેલે પાનખરને જનમ મરણ સાથે સરખાવી સુંદર અને ગંભીર કાવ્ય રજુ કર્યું. બેઠકમાં સાહિત્યનો રંગ ભરવા [...]

No responses yet

Oct 19 2008

નવેમ્બર (૨૦૦૮) મહીનાની બેઠક 81

 સાહિત્યસરીતાની નવેમ્બર આગામી બેઠક, વિક્રમ સંવતનાં વર્ષની પહેલી બેઠક છે અને તે નૂતન વર્ષે આપણને સૌને જલારામ ભક્ત કવિ પ્રદીપભાઈ અને રમાબેન નું હાર્દિક આમંત્રણ મળ્યુ છે. 
 
યજમાન :પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ
તારીખ : નવેમ્બર ૮ રવિવાર
સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦

 બેઠકને અંતે મઠીયા અને હળવા નાસ્તાની વ્યવસ્થા છે.
આ બેઠકમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી [...]

No responses yet

Powered By Indic IME