Mar 06 2010
ઊજાણી- તારીખ: માર્ચ, ૨૮ ૨૦૧૦
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વસંતઋતુ ને વધામણા કરવા આપણા કવિઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..હૈયું તલપાપડ બની રહ્યું છે..ઉત્સવ મનાવવા આતુર છે..તો ચાલો આપણે એક ભવ્ય ઊજાણી કરીએ. બાગમાં બેઠા બેઠા કોયલના મધુર ગીતો સાંભળીએ,કવિઓના વસંતને આવકારતા આનંદદાયી કાવ્યો, સંવાદો સાંભળી આપણાં હૈયાને પ્રફૂલિત કરીએ.. ઊજાણીની તારીખ: માર્ચ, ૨૮ ૨૦૧૦ સમય: ૧૧.૦૦-૨.૦૦ સ્થળ: CULLEN […]