Dec 02 2018
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૯૧નો અહેવાલ
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૯૧મી બેઠકનો અહેવાલ- ધીરૂભાઇ શાહની ૯૮ મી વર્ષગાંઠની ઉજવણી શ્રી. નવીન બેન્કર સાહિત્ય સરિતાની ૧૯૧મી બેઠક, સુગરલેન્ડના ઇમ્પિરીઅલ રીક્રીએશન સેન્ટર ખાતે રવિવાર તારીખ ૧૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ બપોરે ૧ થી ૫ દરમ્યાન યોજવામાં આવી હતી. આ વખતની બેઠકની વિશેષતા એ હતી કે, સંસ્થાના આદ્યસ્થાપકોમાંના એક એવા ધીરૂભાઇ શાહની ૯૮ મી વર્ષગાંઠની […]