Mar 13 2020
માર્ચ મહિનાની બેઠક મોકુફ
સાહિત્ય રસિક મિત્રો, આજની પરિસ્થિતિ અને ‘કોરોના વાઈરસ’થી સાવચેત રહેવા,આપ સહુની સલામતીને ધ્યાનમા લઈ સમિતિના સભ્યોએ એકમત થઈ, માર્ચ મહિનાની બેઠક મોકૂફ રાખવાનુ નક્કી કર્યું છે. સહુ સભ્યોને આ સંદેશ પહોંચાડવા નમ્ર વિનંતી. આપ સહુ સ્વસ્થ રહો એ જ પ્રાર્થના. પ્રમુખ શ્રીમતી શૈલા મુન્શા. ગુ.સા.સ.