Mar 13 2020

માર્ચ મહિનાની બેઠક મોકુફ

સાહિત્ય રસિક મિત્રો,

આજની પરિસ્થિતિ અને ‘કોરોના વાઈરસ’થી સાવચેત રહેવા,આપ સહુની સલામતીને ધ્યાનમા લઈ સમિતિના સભ્યોએ એકમત થઈ, માર્ચ મહિનાની બેઠક મોકૂફ રાખવાનુ નક્કી કર્યું છે.

સહુ સભ્યોને આ સંદેશ પહોંચાડવા નમ્ર વિનંતી.

આપ સહુ સ્વસ્થ રહો એ જ પ્રાર્થના.

પ્રમુખ શ્રીમતી શૈલા મુન્શા.
ગુ.સા.સ.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.