Apr 09 2020
ગુજરાતી સાહિત્ય સરિતાના મોભની ચિર વિદાય….
ગુજરાતી સાહિત્ય સરિતાના મોભ સમા શ્રી ધીરુભાઈ શાહની ૯૯ વર્ષની ઉંમરે ચિર વિદાય. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. ૐ શાંતિ…ૐ શાંતિ.. News: Sad News: Messege from Dinesh Dhirubhai Shah: News: Sad News: Shri Dhirubhai Shah, the most respected senior of Gujarati Sahitya Sarita,Houston peacefully departed yesterday at his residence.. ૐ શાંતિ…ૐ શાંતિ.. વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે. શબ્દો તણા […]