Jun 26 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ૨૮૧નો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૧મી બેઠકનો અહેવાલ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૧મી બેઠક રવિવાર, જૂન ૨૧, ૨૦૨૬ બપોરે ૪:૦૦ થી ૭:૦૦ સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠકનો વિષય હતો વ્યક્તિવિશેષ કે જેમને સમાજે “પિતા” તરીકે સન્માન્યા હોય. દા. ત. સંસ્કૃત વ્યાકરણના પિતા- પાણિનિ, રાષ્ટ્રપિતા, ગુજરાતી ગદ્ય ના પિતા- કવિ નર્મદ, ઉડાન વિદ્યાના પિતા- […]