Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Apr 30 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૧૯૬નો અહેવાલ-શ્રીમતી ચારુબહેન વ્યાસ

  તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ..   ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની બેઠક નં ૧૯૬, તારીખ ૨૭મી એપ્રિલ ૨૦૧૯ના રોજ આયોજિત કરવામાં આવી હતી.મેટલેજ રોડ પર આવેલા સુગરલેન્ડ કોમ્યુનીટી સેન્ટરનાં હોલમાં બરોબર બપોરનાં 3.30 વાગ્યે બેઠકનો આરંભ થયો.  આ વખતની બેઠકમાં ગુજરાતી ગીત-સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં પ્રણયગીતો, લોકગીત,ભક્તિગીત,દોહા તેમ જ ગુજરાતી ગઝલનો સમાવેશ થયો હતો. ઘણાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો […]

8 responses so far

Mar 21 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં. ૧૯૫- અહેવાલ-ડો.ઈન્દુબેન શાહ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક # ૧૯૫– અહેવાલ— ડો. ઈન્દુબેન શાહ તારીખ ૧૭ માર્ચના રોજ સુગરલેન્ડ કોમ્યુનીટી હોલમાં બપોરના દોઢથી સાડા ચાર સુધી બેઠક રાખવામાં આવી હતી. દોઢથી બે વાગ્યા સુધી સૌ સભ્યોએ હળવા નાસ્તા સાથે સ્નેહમિલન કર્યું. બરાબર બે વાગે પ્રમુખ શ્રી ફતેહઅલીભાઇએ શ્રી નિખિલભાઈને પ્રાર્થના માટે બોલાવ્યા. નિખિલભાઇએ સરસ્વતી વંદના કરી. ત્યારબાદ પ્રમુખશ્રીએ આજના […]

5 responses so far

Feb 19 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ

  તારીખ ૧૭મી ફેબ્રુ.૨૦૧૯ ના દિવસે, રવિવારે ‘સુગરલેન્ડ’ ના રીક્રીએશન સેન્ટરમાં ગુજરાતી સાહિત્ય સરિતાની  ૧૯૪મી બેઠક  મળી હતી. બેઠકનો સમય બપોરે ૧.૩૦ વાગ્યા થી  ૪.૩૦ સુધીનો હતો. શરૂઆતમાં ચહા-નાસ્તા અને  સ્નેહમિલન પછી બરાબર ૨ વાગે બેઠક શરૂ કરવામાં આવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શાએ શ્રી ભાવનાબેનને પ્રાર્થના ગાવા માટે આમંત્રિત કર્યા હતાં અને ભાવનાબેન દેસાઈએ સરસ્વતીની પ્રાર્થના કરી. ત્યાર […]

18 responses so far

Jan 29 2019

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૮ના વર્ષની અંતિમ બેઠક (નં.૧૯૨)નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૮ના વર્ષની અંતિમ બેઠક (નં.૧૯૨)નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર ૨૨ ડીસેમ્બર ૨૦૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૭ દરમ્યાન, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, આ વર્ષની અંતિમ બેઠક, સુગરલેન્ડના ઓસ્ટીન પાર્ક વિસ્તારમાં આવેલા ક્લાઈડ એન્ડ નેન્સી કોન્ફરન્સ સેન્ટરના હોલ ખાતે યોજવામાં આવી હતી. સંસ્થાના બાહોશ અને ઉત્સાહી પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખ સાહેબે,૨૦૧૮ ના […]

One response so far

Jan 27 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની વર્ષ ૨૦૧૯ ની પ્રથમ બેઠકનો અહેવાલ- શ્રી નવીન બેંકર

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની વર્ષ ૨૦૧૯ ની પ્રથમ બેઠકનો અહેવાલ- શ્રી નવીન બેંકર                                 તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૧૯ના વર્ષની પ્રથમ બેઠક  ( બેઠક નં ૧૯૩) ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ને રવિવારે બપોરે  સુગરલેન્ડના ઇમ્પિરીયલ સેન્ટર ખાતે નવી સમિતિ દ્વારા યોજાઈ ગઈ. કાર્યક્રમની શરૂઆતમાં […]

6 responses so far

Dec 02 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૯૧નો અહેવાલ

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૯૧મી બેઠકનો અહેવાલ- ધીરૂભાઇ શાહની ૯૮ મી વર્ષગાંઠની ઉજવણી        શ્રી. નવીન બેન્કર સાહિત્ય સરિતાની ૧૯૧મી બેઠક, સુગરલેન્ડના ઇમ્પિરીઅલ રીક્રીએશન સેન્ટર ખાતે રવિવાર તારીખ ૧૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ બપોરે ૧ થી ૫ દરમ્યાન યોજવામાં આવી હતી.  આ વખતની બેઠકની વિશેષતા એ હતી કે, સંસ્થાના આદ્યસ્થાપકોમાંના એક એવા ધીરૂભાઇ શાહની ૯૮ મી વર્ષગાંઠની […]

One response so far

Oct 28 2018

સાહિત્ય સરિતા બેઠક અહેવાલ

  Subject: ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા તા. ૨૦ ઓક્ટોબર ૨૦૧૮ની ૧૯૦મી ગુ.સા.સની બેઠક સરિતાના વડિલ સેવાભાવી સદસ્ય શ્રી નૂરુદ્દીન દરેડિયાને ત્યાં યોજવામાં આવી હતી. ઘણા વખતે કોઈ સભ્યને ત્યાં બેઠકનુ આયોજન થયું હતું. રમ્ય વાતાવરણ, આંખને ઠંડક આપે એવું સૌમ્ય, સાદું પણ સુશોભિત ઘર અને એવા જ સાદા […]

One response so far

Sep 21 2018

ગુજરાતી સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ બેઠક #૧૮૯

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કાવ્યોત્સવ’-અહેવાલ–દેવિકા ધ્રુવ… સપ્ટેમ્બર21 તા.૧૫મી સપ્ટે. ૨૦૧૮ને શનિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડિટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનનો ભવ્ય કાવ્યોત્સવ ઉજવાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં મુંબઈના  જાણીતા કવિ અને મંચના મહારથી શ્રી મુકેશ જોશી અને અમદાવાદના યુવાન કવિ અને રજૂઆતના રાજવી શ્રી અનિલ ચાવડા. બરાબર બે વાગે સંસ્થાના  હાલના પ્રમુખ શ્રી સતીશ પરીખના ઉદ્‍બોધન, સૂત્રધાર ઈનાબેન પટેલ દ્વારા સ્વાગત અને પ્રેક્ષા મેડિટેશનની પ્રારંભિક માહિતી, પ્રાર્થના વગેરે વિધિ પછી  સંસ્થાનાસલાહકાર અને મુખ્ય દાતા શ્રી હસમુખભાઈ દોશીને તેમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ચિન્મયામિશનના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ નાણાવટી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તે પછી ભગવતીકુમાર શર્માની કાયમી વિદાય અંગે મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ ડો.ૠચાબેન  શેઠે સરસ્વતીની પ્રાર્થના કરી અને પ્રમુખ શ્રીએ સંસ્થાનો  પરિચય આપ્યો. કવિઓના પરિચય માટેદેવિકાબહેન ધ્રુવે બંને કવિઓની કવિતાઓને ખૂબીપૂર્વક ટાંકી, સવિશેષ પરિચય આપ્યો. તે પછીપ્રમુખ–ઉપપ્રમુખ દ્વારા કવિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે  શ્રી મુકેશ જોશીએ ‘ઘાયલ’ના મુક્તકથી શરૂઆત કરીકે,”જીવન જેવું જોઉં છું તેવું કાગળ પર ઉતારું છું. ઉતારું […]

One response so far

Sep 12 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક#૧૮૮ અહેવાલ

સાહિત્ય સરિતાની ૧૮૮ મી બેઠકનો અહેવાલ       નવીન બેંકર  ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ને શનિવારે બપોરે ૨ થી ૫ દરમ્યાન, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૧૮૮ મી બેઠક,  સુગરલેન્ડના કોમ્યુનિટી હોલ-ઇમ્પિરીયલ રીક્રીએશન સેન્ટર ખાતે યોજાઈ ગઈ.સવારે સિનિયર સિટીઝન્સની મીટીંગ અને રાત્રે જન્માષ્ટમીના ગ્રાન્ડ પ્રોગ્રામને કારણે, સાહિત્ય રસિકોની હાજરી પાંખી રહી હતી. લગભગ ૨૫ સભ્યો જ હાજર રહ્યા […]

No responses yet

Aug 03 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૭-અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૮૭ મી બેઠકનો અહેવાલ––શ્રી. નવીન બેન્કર- હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૭મી બેઠક, સુગરલેન્ડના રીક્રીએશન સેન્ટરના હોલમાં, તારીખ ૨૯ જુલાઈ ૨૦૧૮ની બપોરે ૧ થી ૪ દરમ્યાન યોજવામાં આવી હતી.     શરૂઆતમાં જ  આગંતુક સાહિત્ય રસિકોનું  (સભ્ય અને શ્રોતાઓને) ગુલાબજાંબુ અને પાઉંભાજીનો નાસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી ૧.૪૦ મીનીટે શ્રીમતિ નયનાબેન શાહની પ્રાર્થનાથી શરૂઆત […]

No responses yet

« Prev - Next »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help