Archive for the 'સમાચાર' Category

May 08 2017

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક# ૧૭૪ અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરીતા ની ૧૭૪ મી બેઠક નો રીપોર્ટ – એક શામ – શોભિત દેસાઈકે નામ- અહેવાલ- નવીન બેન્કર                                                                  હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં……. કવિ-ગઝલકાર શ્રી […]

One response so far

Apr 18 2017

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક # ૧૭૩ નો અહેવાલ

“હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા”-૧૭૩મી બેઠકનો અહેવાલ-વિશ્વદીપ બારડ        હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના નિર્મળ વહેતા વહેણને ૧૬ વર્ષ વીતી ગયાં. ઉત્તરોત્તર થતી પ્રગતિની સાથે સાથે, કવિ-લેખક અને ચિંતકો, સૌએ સાથે મળી આપણી માતૃભાષા ગુજરાતીની ખેવના કરી છે તે મૂલ્યવાન છે.  સાહિત્ય સરિતાની ૧૭૩ મી બેઠક, આપણાં જાણીતા-માનીતા સાહિત્યપ્રેમી અને ગુજરાતી રેડીયો પ્રવક્તા શ્રીમતિ ઈનાબેન […]

No responses yet

Apr 06 2017

સાહિત્ય સરિતા મીટીંગ ૧૭૧-૧૭૨ અહેવાલ

                      સાહિત્ય સરિતા બેઠક # ૧૭૧- ૧૭૨                                                        અહેવાલ                     […]

No responses yet

Feb 06 2017

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૭૦મી બેઠનો અહેવાલ

  ______________________________________________ ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૭ની પ્રથમ બેઠકનો અહેવાલ- શૈલા મુન્શા જાન્યુઆરી ૨૦૧૭ની સાહિત્ય સરિતાની પ્રથમ બેઠક,૨૨મી જાન્યુ.ના રોજ, સુગરલેન્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવી હતી. ૧૭૦મી આ બેઠકનુ આયોજન સરિતાના નવા નિમાયેલ હોદ્દેદારોએ કર્યું હતું.   શ્રી સતિશભાઈ પરીખ-પ્રમુખ શ્રી નીતિનભાઈ વ્યાસ-ઉપ પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઘેલા-ખજાનચી શ્રી અશોકભાઈ પટેલ-સલાહકાર નવા વર્ષની પ્રથમ બેઠકનો શુભારંભ શ્રી નિખીલભાઈએ સરસ્વતી વંદનાથી કર્યો. પ્રમુખ શ્રી સતિશભાઈએ સહુનુ […]

2 responses so far

Dec 22 2016

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- -નવીન બેન્કર-

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯) , ૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે, Community Center,  Eldridge Park, Sugarland ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક “જનરલ બોડી મીટીંગ” માટે ફાળવવામાં આવેલ હતા. બરાબર બપોરના એક વાગ્યે, છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન […]

One response so far

Nov 20 2016

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક -૧૬૮ – અહેવાલ – શૈલા મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૮મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનીટી સેન્ટરમા તા ૧૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજવામા આવ્યું હતું. આ બેઠકના મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. બળવંતભાઈ જાની હતા. સાહિત્ય સરિતાના પ્રમુખ ઈન્દુબેન શાહે મહેમાનને આવકાર્યા અને સમુહ પ્રાર્થનાથી બેઠકનો શુભારંભ કર્યો. મુખ્ય મહેમાનની મહેચ્છા મુજબ સભાના પ્રથમ દોરમા હ્યુસ્ટનના કવિ,લેખકોએ પોતાની કૃતિની રજુઆત કરી. […]

No responses yet

Sep 03 2016

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૬મી બેઠકનો અહેવાલ

             Gujarati Sahitya Sarita Report # 166                Nitin Vyas and  Dr Induben Shah.   ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની બેઠક તારીખ ૨૮ સપટેમ્બરના રોજ  T.E Herman Center, Sugar Land ના હોલમાં મળી. સૌ પ્ર્થમ પ્રમુખ ડો ઇન્દુબેન સાથે સૌ સભ્યોએ સરસ્વતી વંદના કરી, ઇન્દુબેને અને મંત્રી […]

No responses yet

Jun 18 2016

ગુ.સા.સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ.

   ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ. સંસ્કૃતથી સંસ્કૃતિના માણસ શ્રી ભાગ્યેશ જહાની ઉપસ્થિતિમાં, વરસાદના જોરદાર ઝાપટા વચ્ચે, ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠક, ૧૨મી જૂનની ભીની ભીની સાંજે યોજાઈ. પ્રાર્થના, સ્વાગત અને પરિચયની વિધિ પછી ભાગ્યેશભાઈએ સંસ્કૃતમાં “વાગર્થાવિવ સમ્પૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે, જગતઃપિતર્રૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ…થી વક્તવ્યની શરુઆત સંસ્કૃતમાં જ કરી. આ કોમ્પ્યુટરના […]

One response so far

May 31 2016

જાણીતા કવયિત્રી પન્નાબેન નાયક સાથે એક સોહામણી સાંજ! અહેવાલ- શૈલાબેન મુનશા.

જાણીતા કવયિત્રી પન્નાબેન નાયક સાથે ‘સાહિત્ય સરિતા’ની એક સોહામણી સાંજ! અહેવાલ- શૈલાબેન મુનશા.    હ્યુસ્ટન ગુજરાતીસાહિત્ય સરિતાની ૧૬૪મી બેઠકના મુખ્ય મહેમાન જાણીતા અને માનીતા, મહિલા લેખિકા પન્નાબેન નાયક હતા. આ બેઠક ૨૧મી મે, ૨૦૧૬ની બપોરે ત્રણ વાગ્યે, હ્યુસ્ટનના એલરીજ પાર્કના રીક્રીએશન સેન્ટર ખાતે મળી હતી. આ બેઠકનો માહોલ અનોખો અને હંમેશ યાદ રહેશે. સાહિત્ય સરિતામાં શ્રીમતી પન્નાબેન […]

No responses yet

Apr 12 2016

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૩ મી બેઠક શ્રીમતી નીલમબેન દોશી સાથે.

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનમાં ખ્યાતનામ લેખિકા નીલમ દોશી –અહેવાલ શ્રી નવીન બેંકર ડૉ. ઈન્દુબેન શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૩ મી બેઠક, તારીખ ૯ એપ્રિલ ૨૦૧૬ને શનિવારના રોજ, સુગરલેન્ડના માટલેજ રોડ ખાતેના હોલમાં યોજવામાં આવી હતી. આ વખતના મુખ્ય મહેમાન ખ્યાતનામ કોલમ લેખિકા, નવલકથાકાર અને ટૂંકી નવલિકાઓના લેખનમાં જેમનું નામ પ્રથમ પંક્તિના સર્જકોમાં ગણાય છે એવા નીલમબેન […]

No responses yet

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.