Mar 21 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૮
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૮ રવિવાર, માર્ચ ૧૫, ૨૦૨૬ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ: રહસ્ય મુખ્ય વક્તાઃ શ્રી મુકુંદ ગાંધી બહુમાનઃ શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયા જો સભ્યો આ બેઠકમાં મહેમાનને લાવવા માગતા હોય તો તેમણે ગુરુવા૨ માર્ચ ૫ પહેલા zelleથી $૨૫ ની ફી ભરી આવી શકશે (નીચે તે માટેની વધુ વિગત આપી […]
Comments Off on ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૮