Aug 16 2020
બેઠક નં.૨૧૧ ની વીડિયો લીંક…અને ફોટા
આઝાદી નિમિત્તે વાર્તા,પ્રસંગ વગેરેની રજૂઆત. મહેમાન લેખિકા શ્રધ્ધા ભટ્ટ.
Aug 16 2020
આઝાદી નિમિત્તે વાર્તા,પ્રસંગ વગેરેની રજૂઆત. મહેમાન લેખિકા શ્રધ્ધા ભટ્ટ.
Aug 01 2020
ઑગષ્ટ ૨૦૨૦ઃ બેઠક નં ૨૧૧ઃ જાહેરાત સાહિત્ય રસિક સભ્યો, ગુજરાતી સાહિત્ય સરિતાની ઓગસ્ટ માસની બેઠક… તારીખ – ૦૮/૧૪/૨૦૨૦ શુક્રવાર સમય – સાંજે ૭.૦૦ થી ૯.૦૦ Zoom link https://us02web.zoom.us/j/84752365209? pwd=eXp3Q01ZMG8zYXdzcUdWaCs1VFBtQT09 વિષય – સમય સહુથી શક્તિશાળી સ્વતંત્રતા-આઝાદી ઓગસ્ટ મહિનો-કવિ શ્રી […]
Jul 19 2020
—સુગમ સંગીતનો કાર્યક્રમ.. — આમંત્રિત મહેમાન, ડલાસ રેડિયો સ્ટેશનના આરજે કોકિલકંઠી સંગીતા ધારિયા. —સંસ્થાના ભૂતપૂર્વ સભ્ય અને ઉંચા ગજાના ગઝલકાર શ્રી રસિક મેઘાણીને શ્રધ્ધાંજલિ.
Jul 16 2020
છેલ્લાં થોડાં વર્ષોમાં હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઘણાં સર્જકો ગુમાવ્યા. આજે કાવ્યક્ષેત્રે એક વધુ તેજસ્વી સિતારો ખર્યો. અબ્દુલ રઝાક મેઘાણી.– ‘રસિક’ તખલ્લુસ ‘રસિક’ તખલ્લુસથી ગઝલ સર્જન કરતા ‘રસિક’ મેઘાણીનું મૂળ નામ અબ્દુલ રઝાક મેઘાણી. તેઓ પાકિસ્તાનથી ૨૦૦૦ ની સાલમાં હ્યુસ્ટન આવ્યા હતા.‘નઝર’ ગફૂરી,’અદીબ’ કુરેશી,’ખદીમ’ કત્યાન્વી વગેરે પાસેથી તેમણે કાવ્યશાસ્ત્રનું જ્ઞાન લીધું હતું. ચારેક દાયકાથી તેઓ ગઝલો લખતા અને […]
Jul 03 2020
સાહિત્ય રસિક સભ્યો, ગુજરાતી સાહિત્ય સરિતાની જુલાઈ માસની બેઠક… આ અષાઢ માસને ઉજવીએ ગુજરાતી સુગમ સંગીતના સથવારે… તારીખ – ૦૭/૧૯/૨૦૨૦ રવિવાર સમય – સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ (સમય અને તારીખની નોંધણી કરી લેશો.} અગત્યની સૂચનાઃ આ વખતે ‘ઝૂમ’ની સાઈટ પર જવાનું નથી. તેને બદલે…. Enter in your browser: https://hccs.webex.com/hccs/ Meeting number: 1201126230 password -GSS2020 […]
Jun 07 2020
૨૦ વર્ષના ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં પ્રથમ વખત એક તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય. અહેવાલઃ નવીન બેંકરઃ સંપાદન અને સંકલનઃ દેવિકા ધ્રુવ ૬ જૂન, શનિવારે સવારે ૧૦ વાગે પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સરસ્વતી વંદનાથી બેઠક નં ૨૦૯ની શરૂઆત કરી. પ્રથમ દોરમાં કવિનામની અંતાક્ષરીની રજૂઆત કરીને દેવિકાબહેન અને શૈલાબહેને સામસામે માહોલ સજાવ્યો. તે પછી તરત જ ૧૦ સભ્યોએ વારાફરતી મૂળાક્ષરોના […]
May 28 2020
મિત્રો, જૂન મહિનાની બેઠકઃ ઝૂમ બેઠક.. તારીખ. જૂન ૬ ૨૦૨૦ સમય – સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ ઝૂમ ID 882 8600 4401 password – gss2020 એક વિશેષ રજૂઆતઃ તૈયાર છો? ગુજરાતી કવિ-કવિતાઓની નામ-અંતાક્ષરી જેના બે દોર થશે. પહેલાં દોરમાં ફક્ત કવિ-નામની અંતાક્ષરી ૧૫ મિનિટ. ( નામોનું લિસ્ટ બનાવી તૈયાર રહેશો. ) દા.ત. કલાપી..પ અક્ષર આવ્યો. તો […]
May 17 2020
ગુ.સા.સ. હ્યુસ્ટનની બેઠક નં. ૨૦૮- અહેવાલ લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ તસ્વીર સૌજન્યઃ શ્રી વિશાલ મોણપરા. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં ‘ઝૂમ’ બેઠકનો આ પહેલો પ્રયોગ. આમ તો એપ્રિલ મહિનાની બેઠક પણ ‘ઝૂમ’ જ હતી પણ તે એક વિશેષ કારણસર અન્ય દ્વારા સંચાલિત હતી. આ બેઠક સાહિત્યના વિવિધ વિષયોની પ્રસ્તુતિ માટે હતી અને સંસ્થાના જ, ટેકનીકલી […]
May 05 2020
પ્રથમ ઝુમ બેઠક સાહિત્ય રસિક સભ્યો, ઝુમ મીટીંગમાં જોડાવા માટેની માહિતી નીચે આપી છે. તા. ૧૬ મે સવારે દસ વાગ્યે ઝુમ બેઠકની શરૂઆત થશે. સભ્યોને વિનંતી બરાબર ૯.૪૫ એ લોગ ઇન કરી દેજો જેથી સમયસર બેઠક શરૂ કરી શકાય. આ ઝુમ બેઠક આપણો પ્રથમ પ્રયાસ છે માટે આપણા સભ્યો પુરતું મર્યાદિત રાખશું. સફળ થયા પછી બીજી […]
Apr 22 2020
ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં.૨૦૭-અહેવાલ: શૈલા મુન્શા ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૭મી બેઠક, સંસ્થાના મોભી વડીલ શ્રી ધીરૂભાઈ શાહને શ્રધ્ધાંજલિ રૂપે યોજવામાં આવી હતી. શાહ પરિવારના સૌજન્યથી આ ઝુમ વિડિઓ બેઠક હતી. કોરોનાના ભરડામાં અત્યારે જગત ભીંસાઈ રહ્યું છે, અને લોકો ઘર બહાર નીકળી શકતા નથી એ સંજોગોમાં ઝુમ દ્વારા સહુ એકબીજાને જોઈ શકે અને સાંભળી શકે એ વિજ્ઞાનની […]
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.