Oct 01 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૫
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૫
રવિવાર, ઓક્ટોબર ૧૧, ૨૦૨૬ સાંજે ૪:૩૦ થી ૬:૩૦
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
વક્તાઓઃ દીપક ભટ્ટ “કવિ કાલીદાસ” પર રજૂઆત કરશે.
અન્ય વક્તાઓઃ અરવિંદ ઠેકડી, ઓમપ્રકાશ ગુપ્તા અને નિખિલ મેહતા
આ બેઠકમાં GSS અરવિંદ ઠેકડી અને નિતિન વ્યાસનું બહુમાન કરશે.
હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com ઓક્ટોબર ૮ પહેલા જરુર કરશો.
અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.
સ્વયંસેવકોને વિનંતિ છે કે તેઓ સાંજે ૪૦૦ સુધીમાં ત્યાં હાજર રહે.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906