Feb 05 2020

ફેબ્રુઆરી ૨૦૨૦ઃ બેઠકની જાહેરાત

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..

તારીખ – ૦૨/૧૬/૨૦૨૦ રવિવાર

સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર
૨૩૪ માટલેજ વે,
સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮

Place – Sugar Land community center,
234 Matlage way
Sugar Land TX 77478

સભાની શરૂઆત – પ્રાર્થના.

વિષય – વસંતના વધામણા, વેલેન્ટાઈન્સ ડે (પ્રેમની અનુભૂતિ, આવિર્ભાવ)
તમારા શબ્દોમાં, કાવ્ય, વાર્તા, પ્રસંગ રૂપે રજૂઆત.
મનપસંદ કૃતિ હમેશા આવકારદાયક.
સમય મર્યાદા સ્વેચ્છાએ ધ્યાનમાં રાખશો.
વિશેષ સમયની જરૂરિયાત માટે આગોતરા જાણ કરશો.

જે સભ્યોને પોતાની કૃતિ રજૂ કરવી હોય અને જે સભ્યો બેઠકમાં હાજરી આપવાના હોય, તેઓ મહેરબાની કરી તા.૧૪ ફેબ્રુઆરી સુધી પોતાના નામ ઈમૈલ, ફોન અથવા આપણા ગુજરાતી સાહિત્ય સરિતાના વોટ્સપ ગ્રુપ અને ગુજરાતી સાહિત્ય સરિતાની વેબ સાઈટ પર જણાવવાની કૃપા કરે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in mobile-832 731 4206
ઉપપ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvyas2@hotmail.com 832 618 6520

 

5 responses so far

5 Responses to “ફેબ્રુઆરી ૨૦૨૦ઃ બેઠકની જાહેરાત”

  1. Hasmukhrai R Patelon 05 Feb 2020 at 5:34 pm

    Yes I will

  2. Mansukh Vaghelaon 05 Feb 2020 at 8:33 pm

    Will attend

  3. Shaila Munshawon 06 Feb 2020 at 2:47 pm

    Thanks Hasmukhnbhai and Mansukhbhai.

  4. શ્રીમતી શૈલાબેન,
    – જીએસએસની ફેબ્રુઆરીની મીટીંગમાં મારાથી હાજર નહીં રહેવાય.કારણ હુ અત્યારે આણંદમાં છુ. હું તારીખ ૨૫મી ફેબ્રુઆરીએ હ્યુસ્ટન પાછો આવી જઇશ. તો માર્ચથી કોઇ પણ મીટીંગમાં કોઇ કામ હોય તો મને સેલ ફોન -૮૩2-૮૭8-૭૪૨૨ થી જણાવશો.
    લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ. (આણંદ)

  5. શૈલા મુન્શાon 09 Feb 2020 at 12:39 pm

    ખૂબ આભાર પ્રદીપભાઈ. આપની હાજરી જ અગત્યની છે અમારા માટે.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.