May 05 2020

બેઠકની જાહેરાતઃ મે ૨૦૨૦ઃ ઝુમ બેઠક નં.૨૦૮

પ્રથમ ઝુમ બેઠક

સાહિત્ય રસિક સભ્યો,

ઝુમ મીટીંગમાં જોડાવા માટેની માહિતી નીચે આપી છે.
તા. ૧૬ મે સવારે દસ વાગ્યે ઝુમ બેઠકની શરૂઆત થશે. સભ્યોને વિનંતી બરાબર ૯.૪૫ એ લોગ ઇન કરી દેજો જેથી સમયસર બેઠક શરૂ કરી શકાય.
આ ઝુમ બેઠક આપણો પ્રથમ પ્રયાસ છે માટે આપણા સભ્યો પુરતું મર્યાદિત રાખશું. સફળ થયા પછી બીજી બેઠકમાં બહારના મિત્રોને આવકારશું.
Gujarati Sahitya Sarita – Houston is inviting you to a scheduled Zoom meeting.

Topic: Gujarati Sahitya Sarita – Houston Zoom Meeting

Time: May 16, 2020 10:00 AM Central Time (US and Canada)

Join Zoom Meeting

https://us02web.zoom.us/j/82412472425?pwd=WkY0eHZ2d2F0TGRvSTMxWGFuZjMrZz09

Meeting ID: 824 1247 2425
Password: gss2020

સાહિત્ય રસિક સભ્યો,

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક… ઝુમ વિડિઓ …

તારીખ – ૦૫/૧૬/૨૦૨૦ શનિવાર સમય – સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦
(સમય અને તારીખની નોંધણી કરી લેશો.}

વિષય = ૧- ગુજરાત દિવસ પર વક્તવ્ય,
૨- માતાને અર્પણ ભાવ ઉર્મિ સ્વરચિત
3- શિક્ષકનુ જીવનમાં મહત્વ
અથવા કોઈની ગમતી કૃતિ..

આપ સહુને નમ્ર વિનંતી, જે વક્તાને પ્રસંગને અનુરૂપ કાવ્ય, લેખ, વાર્તા કે પ્રસંગ પ્રસ્તુત કરવા હોય, તે તા. ૧૪ મે સુધી ઈમૈલ, ગુ.સા.સ.ના વોટ્સેપગ્રુપમાં કે ફોન દ્વારા પ્રમુખ, કે ઉપ પ્રમુખને જણાવી દે.

આપણી ગુ.સા.સ હ્યુસ્ટન. ની સાઈટ પર પણ જાણ કરી શકશો.

અત્યાર સુધી ૧૨ વક્તાઓના નામ આવી ચુક્યા છે, તે જાણ ખાતર.

સમય મર્યાદાને ધ્યાનમાં રાખી દરેક વક્તાને ૫ થી ૬ મિનીટનો સમય મળશે એનુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

આ ઝુમ વિડિઓ બેઠકનો અહેવાલ પણ ગુ.સા.સ. ની વેબસાઈટ પર મુકાશે.

 પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in mobile-832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvyas@hotmail.com 832 618 6520

One response so far

One Response to “બેઠકની જાહેરાતઃ મે ૨૦૨૦ઃ ઝુમ બેઠક નં.૨૦૮”

  1. શૈલા મુન્શાon 06 May 2020 at 9:09 am

    પ્રશાંત અને હું આ ઝુમ વિડિઓ બેઠકમાં હાજર રહીશું. હું મારી કૃતિ રજૂ કરીશ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.