Mar 03 2020

માર્ચ બેઠકની જાહેરાત….

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..

તારીખ – ૦૩/૨૨/૨૦૨૦ રવિવાર

સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર
૨૩૪ માટલેજ વે,
સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮

Place – Sugar Land community center,
234 Matlage way
Sugar Land TX 77478

સભાની શરૂઆત – પ્રાર્થના.

વિષય – નારી શક્તિ
વક્તાઓને વિનંતી, રજૂઆતમાં સ્ત્રીના પ્રેરણાત્મક પ્રસંગો, કાવ્યો, લેખોને
તમારા શબ્દોમાં, કાવ્ય, વાર્તા, પ્રસંગ રૂપે રજૂઆત કરશો તો મઝા આવશે.
મનપસંદ કૃતિ હમેશા આવકારદાયક.
સમય મર્યાદા સ્વેચ્છાએ ધ્યાનમાં રાખશો.
વિશેષ સમયની જરૂરિયાત માટે આગોતરા જાણ કરશો.

જે સભ્યોને પોતાની કૃતિ રજૂ કરવી હોય અને જે સભ્યો બેઠકમાં હાજરી આપવાના હોય,
તેઓ મહેરબાની કરી તા.૧૮ માર્ચ સુધી પોતાના નામ ઈમૈલ, ફોન અથવા આપણા ગુજરાતી સાહિત્ય સરિતાના વોટ્સપ ગ્રુપ અને ગુજરાતી સાહિત્ય સરિતાની વેબ સાઈટ પર જણાવવાની કૃપા કરે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in mobile-832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvyas@hotmail.com 832 618 6520

8 responses so far

8 Responses to “માર્ચ બેઠકની જાહેરાત….”

  1. devikadhruvaon 03 Mar 2020 at 10:22 am

    સમયસર જાહેરાત માટે ધન્યવાદ..
    we will attend.

  2. Fatehali Chaturon 03 Mar 2020 at 10:30 am

    I will be there.
    Will present an item on the subject

  3. Indu Shahon 04 Mar 2020 at 8:27 am

    I will attend, present Kruti on Subject.

  4. Hasmukhrai R Patelon 04 Mar 2020 at 9:40 am

    Om Shanti I will be there thanks

  5. શૈલા મુન્શાon 04 Mar 2020 at 3:09 pm

    દેવિકાબહેન, અલીભાઈ, ડો. ઈન્દુબહેન, હસમુખભાઈ,
    આપ સહુનો સમયસર હાજરીની નોંધ કરવા બદલ ખૂબ આભાર.
    અલીભાઈ, ઈન્દુબહેન આપનુ નામ વક્તાના લીસ્ટમાં લખી દીધું છે.

  6. ચારુશીલા વ્યાસon 04 Mar 2020 at 9:24 pm

    અમે આવશું. ૨ જણા

  7. નીતિન વ્યાસon 04 Mar 2020 at 9:26 pm

    હું બોલીશ – પુસ્તક અપાવરણ અને પરિચય

  8. શૈલા મુન્શાon 07 Mar 2020 at 9:32 am

    જરૂરથી ચારૂબહેન, નીતિનભાઈ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.