Dec 04 2011
સાહિત્ય સરિતાની ડિસેમ્બર 2011 ની બેઠક
Dear Sahitya Premi Jano:
મિત્રો, સહર્ષ સાથે આપ સૌને કહેતા ગૌરવ થાય છે કે..આપણી સાહિત્ય સરિતાની ડિસેમ્બર 2011 ની બેઠક આપણાં સાહિત્ય પ્રેમી યુગલ શ્રી Mukeshbhai ane Kirtiben Shah ને ત્યાં યોજવામાં આવેલ છે. બેઠકની વિગત નીચે મુજબ છે.
યજમાન: Mukeshbhai ane Kirtiben Shah
Phone number: 281-870-0508
FYI, Mukeshbhai was a regular columnist in Gujarat samachar and has been attending GSS meetings occasionally. More about him in the bethak.
Date: December 18, 2011 (Sunday) તારીખ: ડિસેમ્બર,૧8 ૨૦૧1(રવિવાર)
Time: 2:00 PM – 5:00 PM સમય: ૨.૦૦-5:00 (બપોર)
વિષય: થેન્કસ ગીવીગ, ક્રીસ્ટમસ અથવા..આપની મન પસંદ રચના […]
Please let us know if you plan to attend or the host family know to make other arrangments and if you are presenting any item, be sure to let us know.
SATISH PARIKH coordinator, Pradipbhai Brahmbhatt – Associate coordinator
281-286-2524 – Home
832-771-2053 – Cell