Sep
29
2008
સાહિત્ય સરિતાનાં મિત્રો,
આપણી ઓક્ટોબર (૨૦૦૮) મહીનાની બેઠક તારીખ ૧૨ , રવિવારનાં રોજ ગોઠવવામાં આવી છે..
યજમાન શ્રી : જયંત પટેલ
તારીખ : ઓક્ટોબર ૧૨ રવિવાર
સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦
સાહિત્યસરીતાની 12મી ઓક્ટો.ની આગામી બેઠકનો વિષય, ઋતુને અનુરૂપ
“પાનખર”રાખ્યો છે.આજકાલ તો બધે જ પાનખર ચાલી રહી છે એમ લાગે છે.. શેરબજારમાં તો ખાસ !!!!!! તો ચાલો, મળીએ અને ઘડીભર આપણા [...]
Sep
25
2008
મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ [...]
Sep
23
2008
શ્રી ગૌરાંગ દિવેટીઆ સાહિત્ય સરિતાને આંગણે :
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની 79મી બેઠક,તારીખ 20 સપ્ટે. ને શનિવારની બપોરે,સ્થાનિક કવિઓ,લેખકો,સાહિત્યપ્રેમી શ્રોતાઓની હાજરીમાં,ભારતથી પધારેલ કવિ શ્રી ગૌરાંગ દિવેટીઆના અતિથિવિશેષ પદે રાહુલ ધ્રુવના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.બેઠકના સૂત્રધાર શ્રી વિશ્વદીપ બારડ હતા.તેમના સ્વાગત પ્રવચન અને કોકિલકંઠી સંગીતા ધારિયા (ડલાસ )ની ‘મા શારદા’પ્રાર્થના પછી કાર્યક્રમની શરૂઆત થઇ.
સંસ્થાના આગેવાન લેખક શ્રી વિજય [...]
Sep
17
2008
“ચાલો ગુજરાત” માં ગુજરાતી સાહિત્ય સરિતાના કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ અહીં જુઓ
[youtube:http://www.youtube.com/watch?v=EE36Op8ZULw]
[youtube:http://www.youtube.com/watch?v=Xcuyx70z-48]
[youtube:http://www.youtube.com/watch?v" />You need to a flashplayer enabled browser to view this YouTube video
[You need to a flashplayer enabled browser to view this YouTube video
[youtube:http://www.youtube.com/watch?v=gPrZABab2pY]
[youtube:http://www.youtube.com/watch?v=M56dWrvucoQ]
[youtube:http://www.youtube.com/watch?v=VmP_Yxcah1U]
Sep
08
2008
સાહિત્ય સરિતાનાં મિત્રો,
આપણી સપ્ટેમ્બર મહીનાની બેઠક તારીખ 20મીના રોજ ગોઠવવામાં આવી છે..
યજમાન શ્રી રાહુલ ધ્રુવ..અને ડો. કોકિલા પરીખ..
અતિથિવિશેષ :શ્રી ગૌરાંગ દિવેટિયા.કવિ,લેખક
અને અમદાવાદના “આસ્વાદ”ગ્રુપના સક્રિય આગેવાન
બેઠકના સૂત્રધાર : શ્રી વિજય શાહ
તારીખ : સપ્ટે.20,શનિવાર
સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦
ફોનઃ
ઘર નંબર 281-778-9120
સેલ નંબર 281-415-5169
આ વખતની બેઠકમાં વિષય “મારી શ્રેષ્ઠ કૃતિ”” રાખેલ છે જે સભ્યો પોતાની કૃતી રજુ [...]
Sep
03
2008
અંતાક્ષરી જોતા જોતા કીરિટ ભક્તાને મનમાં વિચાર આવ્યો કે જો ફીલ્મી ગીતો ની અંતાક્ષરી હોય તો ગુજરાતી ગીતો અને શેરોની અંતાક્ષરી કેમ ન થઈ શકે? એમના વિચારમાં છુપાયેલી ઉત્સુકતાએ મને વિચારતો કરી મુક્યો અને આ વાત સત્ય થતી ત્યારે જણાઇ જ્યારે સુમન અજ્મેરી અને રસીક મેઘાણી કક્કાવારી પ્રમાણે શેરોની યાદી તૈયાર કરતા [...]
Sep
02
2008
“ચાલો ગુજરાત્”ના ઉદઘોષથી પ્રેરાઈને ગુજરાતી સાહિત્ય સરિતા-હ્યુસ્ટનની વિશિષ્ઠ કૌશલ્યતા ધરાવતા ૧૨ સભ્યોની ટુકડી ૨૮ ઓગષ્ટના રોજ પહોંચી. સુનીલ નાયક ની આગેવાનીમાં શરુ થતા આ અધિવેશનમાં ૧૫૦૦૦ જેટલા ગુજરાતીઓની સરભરા કરવા કરાયેલુ આયોજન ખુબ જ વ્યવસ્થીત હતું.
૧. ગુજરાત દર્શન અંતરીક્ષમાંથી
શનીવારે બપોરે ૧.૩૦ કલાકે નાસાનાં વૈજ્ઞાનિક અને અવકાશ વિજ્ઞાનનાં નિષ્ણાત ડો. કમલેશ લુલ્લા સમગ્ર શ્રોતા વર્ગને તેમની સાથે [...]