Jun 30 2018
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૬નો અહેવાલ
હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ની બેઠકનો અહેવાલ…નવીન બેંકર ૨૩ જૂન ૨૦૧૮ ને શનિવારે બપોરે ૧ થી ૪ દરમ્યાન, સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૬ મી બેઠક યોજાઈ ગઈ. ‘સરિતા’ના પ્રમુખ શ્રી. સતીશ પરીખે સભ્યોનું સ્વાગત કરતું આવકાર પ્રવચન કર્યું હતું. નયનાબેન શાહે સરસ્વતીની પ્રાર્થના કર્યા બાદ, સંસ્થાના ખજાનચી શ્રી. મનસુખ વાઘેલાએ, મુંબઈથી પધારેલા લેખક શ્રી. ચંદ્રકાંતભાઈ સંઘવીનો પરિચય આપ્યો હતો અને તેમને માઈક સોંપી દીધું હતું. […]