Archive for March, 2020

Mar 23 2020

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની પ્રથમ વોટ્સ-એપ બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવઃ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની પ્રથમ વોટ્સ-એપ બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવઃ                                                         કવિ શ્રી સુંદરમના જન્મ દિવસે, તા.૨૨ મી માર્ચના રોજ, ૨૦ વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની પહેલી ‘વોટ્સ-એપ’ બેઠક યોજાઈ. કોરોના વાયરસને […]

9 responses so far

Mar 13 2020

માર્ચ મહિનાની બેઠક મોકુફ

સાહિત્ય રસિક મિત્રો, આજની પરિસ્થિતિ અને ‘કોરોના વાઈરસ’થી સાવચેત રહેવા,આપ સહુની સલામતીને ધ્યાનમા લઈ સમિતિના સભ્યોએ એકમત થઈ, માર્ચ મહિનાની બેઠક મોકૂફ રાખવાનુ નક્કી કર્યું છે. સહુ સભ્યોને આ સંદેશ પહોંચાડવા નમ્ર વિનંતી. આપ સહુ સ્વસ્થ રહો એ જ પ્રાર્થના. પ્રમુખ શ્રીમતી શૈલા મુન્શા. ગુ.સા.સ.

No responses yet

Mar 03 2020

માર્ચ બેઠકની જાહેરાત….

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. તારીખ – ૦૩/૨૨/૨૦૨૦ રવિવાર સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦ સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર ૨૩૪ માટલેજ વે, સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮ Place – Sugar Land community center, 234 Matlage way Sugar Land TX 77478 સભાની શરૂઆત – પ્રાર્થના. વિષય – નારી શક્તિ વક્તાઓને વિનંતી, રજૂઆતમાં સ્ત્રીના પ્રેરણાત્મક પ્રસંગો, કાવ્યો, લેખોને […]

8 responses so far

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.