Jun 25 2026
બેઠક ૨૮૨
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૨ રવિવાર, જૂલાઈ ૧૨, ૨૦૨૬ બપોરે ૨:૩૦ થી ૫:૦૦ Clyde and Nancy Jacks Conference Center, 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુઃ કર્મભૂમિ અમેરિકાની ૨૫૦ વર્ષની સ્વાતંત્ર્ય–સફરની મૂલવણી– મારી દ્રષ્ટીએ. હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com દ્વારા વહેલી તકે કરશો. રજૂઆત માટે આપનુ નામ જૂલાઈ ૧૦, ૨૦૨૬ સુધી જણાવી દેશો. આપની રજૂઆત ૭ મિનિટ સુધી સીમીત રાખવા નમ્ર વિનંતી. GSSનો રજત મહોત્સવ ઓગસ્ટ ૨૨, ૨૦૨૬ની સાંજે શારદા-અંબા […]