Archive for the 'સમાચાર' Category

Mar 24 2016

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૨ મી બેઠક શ્રી અનિલ ચાવડા સાથે

હ્યુસ્ટનને આંગણે  કવિ શ્રી અનિલ ચાવડા –અહેવાલ-શ્રી નવીન બેન્કર   ડો ઇન્દુબેન શાહ (તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ અને ડો.રમેશ શાહ)      ઓરલાન્ડો શહેરમાં, ફ્લોરીડા યુનિવર્સિટિના ગુજરાતી કલ્ચરલ કાર્યક્રમમાં ભાગ લેવા, છેક અમદાવાદથી માત્ર ૩૦ વર્ષની વયના તેજસ્વી યુવાન ગુજરાતી કવિ શ્રી, અનિલ ચાવડા પધારેલ. તારીખ ૪ અને ૫ માર્ચ દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમમાં કવિતા અને ગઝલના પ્રેમીઓએ મન ભરીને કાવ્યોનો […]

No responses yet

Mar 24 2016

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૧મી બેઠકનો અહેવાલ

ગુજરાતીસાહિત્યસરિતાની૧૬૧મીબેઠકનોઅહેવાલ –નવીન બેન્કર ડો ઇન્દુબેન શાહ તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ને રવિવારે બપોરે બે વાગ્યે, સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલ ખાતે , હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૧૬૧મી બેઠક લગભગ પચાસેક સાહિત્યપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થઈ હતી. સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે સરસ્વતી વંદના કર્યા બાદ, કાર્યક્રમના સુત્રધાર એવા શ્રી. નિતીનભાઈ વ્યાસને માઈક સોંપી દીધું હતું. […]

No responses yet

Mar 23 2016

જાન્યુઆરી ૨૦૧૬ ગુ સા સ મિટીંગ #૧૬૦નો અહેવાલ

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૦મી બેઠકનો અહેવાલ..- નવિન બેન્કર શનિવાર ૧૬મી જાન્યુઆરીની વરસાદી સાંજે, ૨૦૧૬ના નવા વર્ષની પ્રથમ બેઠક, નવી સમિતિ અને નવા યજમાનની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ મહિને ‘મ્યુઝીક મસાલા’ રેડીયોના ગુજરાતી વિભાગના પ્રવક્તા ઇનાબેન પટેલના મંદિરધામ જેવા નિવાસસ્થાને, હ્યુસ્ટનના પચાસેક સાહિત્ય રસિકો સમક્ષ સંપન્ન થઈ હતી. સંસ્થાના નવાપ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે […]

One response so far

Oct 22 2015

સાહિત્ય સરિતાની ૧૫૬ મી બેઠકનો અહેવાલ

સાહિત્ય સરિતાની ૧૫૬ મી બેઠકનો અહેવાલ- નવીન બેન્કર ૧૨મી જુલાઇ ૨૦૧૫ને રવિવારે, સુગરલેન્ડના ઇમ્પીરિયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૬ મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠક ખાસ તો, કેલિફોનિયાના, ૯૬ વર્ષની વયના કોમ્યુનિટીએક્ટીવીસ્ટ શ્રી. હરિકૃષ્ણ મજમુદાર દાદાનું બહુમાન કરવા માટે, શ્રી. વિજય શાહે સ્પોન્સર કરી હતી. કાર્યક્રમની શરૂઆત શ્રી. […]

No responses yet

Oct 22 2015

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં, કવિ શ્રી રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી, મનોરંજક સાંજ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં, કવિ શ્રી રઈશ મનીઆર  સાથે એક મસ્તીભરી, મનોરંજક   સાંજ     અહેવાલ-  શ્રી. નવીન બેન્કર   શનિવાર… તારીખ આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….એક  સુહાની સાંજ..    ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે,આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક […]

One response so far

Jun 24 2015

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૫ મી બેઠકનો અહેવાલ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૫ મી બેઠકનો અહેવાલ   તારીખ ૨૦મી જુને, સાહિત્યપ્રેમી શ્રી. જય પટેલ અને શ્રીમતિ સ્મિતાબેન પટેલના નિવાસસ્થાને મળેલી સાહિત્ય સરિતાની ૧૫૫ મી બેઠક એટલે હાયકુ…ફોટોકુ..કાવ્યો..મુકતકો..ગઝલ..અને વિશિષ્ટ વાર્તાકથન… સંસ્થાના સુત્રધાર શ્રી. નિખીલ મહેતાના ધીરગંભીર સ્વરમાં સંસ્કૃતમાં પ્રાર્થનાગાન પછી, શ્રીમતિ શૈલાબેન મુન્શાએ પ્રાસ્તાવિક રજુઆત કરતાં, આજની મીટીંગના વિષય ‘મલકાતું મૌન’ નો ખ્યાલ આપ્યો. […]

No responses yet

Jun 15 2015

હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠકનો અહેવાલ

તારીખ ૩૦મી મે, ૨૦૧૫ને શનિવારે બપોરે  ૨ થી ૫ દરમ્યાન,  હ્યુસ્ટન સાહિત્ય સરિતાની  ૧૫૪ મી બેઠક, સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં યોજવામાં આવી હતી. આ વખતની બેઠકમાં એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો હતો. હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ અને સુશ્રી દેવિકાબેન ધ્રુવ ના સહયોગથી આ વખતે હાયકુ અને ફોટોકુના સર્જન અંગે રજૂઆતો થઈ. જાણીતા […]

One response so far

Apr 06 2015

સાહિત્ય સરિતા ૧૫૩ મી બેઠકનો અહેવાલ- શૈલાબેન મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૩મી બેઠક નુ આયોજન તા. ૨૯ માર્ચ ૨૦૧૫ રવિવારના રોજ Imperial park recreation center hall ખાતે કરવામા આવ્યું હતું. આ બેઠકનો ખાસ ઉદેશ્ય આપણા સહુના લાડીલા, અને વૈજ્ઞાનિક જગતમા આગવી પ્રતિભા ધરાવનાર અને અનેક સિધ્ધિઓ મેળવનાર ડો. કમલેશ લુલ્લાનુ સ્વાગત અને બહુમાન કરવાનો હતો. ગુજરાતી સાહિત્ય સરિતાના સહુ સભ્યો માટે પણ […]

3 responses so far

Jan 30 2015

DR. KAMLESH LULLA honored by the Government of India with Pravasi Bhartiya Samman Medal and award

Published by under સમાચાર

   Houston’s own Indian American NASA Chief Scientist Dr. Kamlesh Lulla- receiving the 2015 Pravasi Bhartiya   Samman Award from India’s Vice President Mr Hamid Ansari and Minister for Foreign Affairs and Ministry for Overseas Indian Affairs Mrs Sushma Swaraj in the presence of Gujarat chief minister Smt. Anandiben Patel at Gandhinagar Gujarat, India on January […]

One response so far

Jan 26 2015

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૧મી બેઠકનો અહેવાલ શ્રી. નવીન બેન્કર

૧૭મી જાન્યુઆરી ૨૦૧૫ ને શનિવારની બપોરે અઢી વાગ્યે, સંસ્થાના માનનીય સભ્ય શ્રી. દિપકભાઇ અને ગીતાબેન ભટ્ટના નિવાસસ્થાને ૨૦૧૫ ના નવા વર્ષની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. હ્યુસ્ટનના પચાસેક જેટલા સાહિત્ય રસિકજનોની હાજરીમાં, પુરા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વાર્તા, કવિતા,તથા મુક્તકોની છોળો ઉડી હતી. ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી. યજમાન શ્રી. દિપકભાઇ ભટ્ટે સ્વાગત […]

2 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.