Archive for the 'સમાચાર' Category

Nov 22 2009

ગુજરાતી સાહિત્ય સરિતા ની સર્જંન ક્ષમતા-વિજય શાહ

  ટુંકી નોંધ   ગત વર્ષે મેં ઇ મેલ દ્વારા અને બે જુદી જુદી બેઠકમાં મારા વિચારો ગુજરાતી સાહિત્ય સરિતાને પ્રકાશન ક્ષેત્રે આગળ લાવી શકાય તે બાબતે ચર્ચા કરી હતી અને ધારણા રાખી હતી કે આપણે 2009 માં જેટલા પુસ્તક પ્રસિધ્ધ કરી શકીયે છે . જે આપ સૌની જાણ માટે અત્રે લખુ છું   અત્યાર […]

2 responses so far

Nov 19 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની નવેમ્બર મહીનાની બેઠકનો અહેવાલ.

          આ વખતની બેઠક પ્રવિણા કડકીઆને ત્યા હતી .વિષય હતો “આભાર”. ખૂબ સુંદર પ્રતિભાવ સાંપડ્યો.  ઓસ્ટિનથી આવેલા  આપણા સહુના ચહીતા શ્રી.સરયૂબહેન પરીખે સભાનું સંચાલન કર્યુઁ હતું. સ્વ રચિત પ્રાર્થના દ્વારા શરુઆત કરી.તેમણે તેમના સચાલન દરમ્યાન  બેથી ત્રણ કાવ્યો પ્રસ્તુત કરીને સહુને મુગ્ધ કર્યા.    “ઝરમર કિશોરીની આંખે કાવ્ય,  દશકામા જીઁદગીનું વિભાજન, એક અશ્રુબિઁદુ મારી પાઁપણની કોર […]

One response so far

Oct 17 2009

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ સાહિત્યના આસ્વાદ સાથે “દિવાળીપર્વ”ની કરેલી ઉજવણી.

  તસ્વીરમાં: માર્ટિન લુથર કીંગ અને ગાંધીજીની તસ્વીર ડો. રમેશભાઈ અને ડૉ.ઈન્દુબેનને  ભેટમાં આપી રહેલા વિશ્વદીપ અને નાસા કેન્દ્રના વડા વૈજ્ઞાનિક ડૉ.કમલેશ લુલ્લા સાથે જમણી બાજુથી શ્રી ધીરૂભાઈ, શ્રી સુમન અજમેરી, અતુલભાઈ અને ડાબી બાજુથી પ્રવિણાબેન. ******************************************************************************** ગુજરાતી સાહિત્યના વિવિધ આસ્વાદ સાથે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ  દિવાળીપર્વની ઉજવણી કરી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ઓકટોબરની […]

No responses yet

Sep 23 2009

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯ અહેવાલ: વિશ્વદીપ બારડ

  તસ્વીર-૧: ડાબી બાજુ:સાહિત્ય સરિતાના કવિમિત્રો-શ્રોતાજનો તસ્વીર-૨ જમણી બાજુથી: પ્રવિણાબેન(સભાસંચાલક), વિશ્વદીપ(સંચાલક), કવિશ્રીધીરૂભાઈ , સ્વ. કવિશ્રી પરમાર સાહેબના પત્નિ ફાતિમાબેન, પુત્ર સિરાજ) **************************************************************************************** હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯ હ્યુસ્ટનના આંગણે ગુજરાતી સાહિત્ય સરિતા ફાલી-ફૂલી રહી છે.વેગ વધતો જાય છે,ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યને પ્રાધાન્ય આપવા પુરતા પ્રયાસો થાય છે . […]

No responses yet

Aug 14 2009

વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણીનો હ્યુસ્ટનમાં કાર્યક્રમ:

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું ધ્યેય:”પરદેશમાં આપણી ગુજરાતી માતૃભાષા અને સંસ્કૃતી જીવંત રહે.” એ ધ્યેયને સિધ્ધ કરવા ગુજરાતમાંથી પધારતા આપણાં મૂલ્યવાન સાહિત્યકારોને આમંત્રિત કરી તેનો લાભ લેવો.આજ શુભહેતુ સાથે આપણા સાહિત્યના પ્રખર વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબને આમંત્રિત કર્યા. હ્યુસ્ટનમાં તેમના ત્રણ દિવસના રોકાણ દરમ્યાન, ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવેલ. ઓગષ્ટ ૮મી શ્રી મધુસુદન […]

One response so far

Jul 11 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક, જુન,૨૦ ૨૦૦૯

હ્યસ્ટનની હવામાં એક અનોખી સુગંધ ભળતી ભળતી..ચો તરફ ફેલાતી, ફેલાતી,સાહિત્યની સરિતાની જ્ઞાન -ગંગામાં એક અનોખી સૌરભ પ્રસારી રહી છે. એનો ઉત્સાહ અને ઉમંગમાં યુવાનીનું જોમ વધી રહ્યું છે. જ્યાં વસંતની ફોરમ છે, કોયલનો ટહુકો છે,રણકો છે ત્યાં આ ભાવના ટકી રહે એજ પ્રયોજનથી એક સુંદર સાહિત્ય સરિતાની બેઠક, જુન,૨૦,૨૦૦૯..રવિવારે આયોજન આપણાં જાણીતા-માનીતા સંવેદનશીલ કવિ શ્રી […]

One response so far

Jun 03 2009

અમદાવાદ- ટાઈમ્સ ઓફ ઈંડિયાએ લીધેલી નોંધ

toia_2009_5_30_23 Navyaa Malini has noted the gujarati Sahitya Sarita and Vijay Shah in her article “Blog it the “write” way“

One response so far

May 28 2009

મે (૨૦૦૯) બેઠક્નો અહેવાલ-શૈલા મુન્શા

     ગુજરાતી સાહિત્ય સરિતા ની ૮૬મી બેઠકનુ આયોજન જયંતભાઈ ને ત્યાં ૧૭મી મેના રોજ  કરવામા આવ્યું હતું. આ બેઠકમા ફ્લોરિડા અને ડલાસથી ખાસ બે જાણીતા કવિમિત્રો ડો. દિનેશ શાહ અને હિમાંશુ ભટ્ટે હાજરી આપીને સભાનુ ગૌરવ વધાર્યું હતું. કલ્પના બેન મહેતાએ સુંદર પ્રાર્થના ગાઈને કાર્યક્રમની શરુઆત કરી. સભાના સંચાલક શ્રી વિજયભાઈ શાહે ગુજરાતી શબ્દ સ્પર્ધાનો […]

Comments Off on મે (૨૦૦૯) બેઠક્નો અહેવાલ-શૈલા મુન્શા

May 07 2009

GSS BETHAK FOR THE MONTH OF MAY 2009

GSS MEMBERS AND FRIENDS, GSS BETHAK FOR THE MONTH OF MAY 2009 IS GOING TO BE HELD ON SUNDAY MAY 17, 2009. WE HAVE INVITED TWO GUESTS DR. DINESH SHAH ( FROM FLORIDA ) AND HIMANSU BHATT ( FROM DALLAS ). BOTH OF THEM ARE WELKNOWN GUJARATI POETS . SOME OF OUR MEMBERS ARE FAMILIAR […]

No responses yet

Mar 16 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની માર્ચ મહીનાની બેઠક-અહેવાલ – વિજય શાહ

ગુજરાતી સાહિત્ય સરિતાની માર્ચ મહીનાની બેઠક ૧૫મી માર્ચ ના રોજ શ્રી મધુસુદનભાઈ અને ભારતીબેન દેસાઈના ઘરે થઈ હતી .વિષય હતો “ફાગણ” અને નિર્ધારીત સમયે  સભા સંચાલક કવિ શ્રી સુરેશ બક્ષી એ પ્રાર્થના થી બેઠક નો આરંભ કર્યો. નવાંગતુક મહેમાનો પ્રફુલ્લાબહેન પટેલ્, ડો કમલેશ અને છાયાબેન્ ઠાકર અને બીપીન પંડ્યા ને ઉર્વશીબેનને બેઠકમાં સન્માન પુર્વક આદર અપાયો. પ્રાર્થના […]

3 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.