Nov 22 2009

ગુજરાતી સાહિત્ય સરિતા ની સર્જંન ક્ષમતા-વિજય શાહ

Published by at 9:50 pm under સાહિત્ય સમાચાર

 
ટુંકી નોંધ
 
ગત વર્ષે મેં ઇ મેલ દ્વારા અને બે જુદી જુદી બેઠકમાં મારા વિચારો ગુજરાતી સાહિત્ય સરિતાને પ્રકાશન ક્ષેત્રે આગળ લાવી શકાય તે બાબતે ચર્ચા કરી હતી અને ધારણા રાખી હતી કે આપણે 2009 માં જેટલા પુસ્તક પ્રસિધ્ધ કરી શકીયે છે . જે આપ સૌની જાણ માટે અત્રે લખુ છું
 
અત્યાર સુધી પ્રસિધ્ધ થઇ ગયેલી કૃતિઓ

આધ્યાત્મિક કાવ્યો -(કાવ્ય સંગ્રહ) સ્વ. મહમદ અલી પરમાર
શબ્દાયના (વિવેચન) સુમન અજમેરી

પોત પડઘા અને પડછાયા (વાર્તા સગ્રહ) સુમન અજમેરી

સુમન અજ્મેરી ના પ્રતિનિધિ શેરો (શેર સંગ્રહ) સુમન અજમેરી

પરભોમ મા પાગર્યા ફુલ (વિદેશની ભાવાનુભુતિ) સુમન અજમેરી

તન્મય તન્મય (ગીત સંગ્રહ) સુમન અજમેરી

નેજવાં (અછાંદસ કાવ્યો) સુમન અજમેરી

ઇબારત (ગઝલ સગ્રહ) સુમન અજમેરી

રીયાઝ (ગઝલ સગ્રહ) સુમન અજમેરી

  જે હાલ પ્રકાશનમા છે.

શબ્દોને પાલવડે – (કાવ્ય સગ્રહ) દેવિકાબેન ધ્રુવ
ટહુકા એકાંતનાં ઓરડેથી (નવલકથા ) -વિજય શાહ
નિવૃત્તિની પ્રવૃત્તિ (નિબંધ સકલન) – વિજય શાહ
ગુજરાતી ગઝલોનો શેર વૈભવ (6 પુસ્તકો) સુમન અજમેરી
મારી માવલડી ગુજરાત ( નિબધ સકલન)- ડો કમલેશ લુલ્લા
શુષ્ક ભીની આંખે (ગઝલ સંગ્રહ) -રસિક મેઘાણી
 
સહિયારી રચનાઓ

1 નિવૃતિ નિવાસ -નવલકથા જેમાં નવ થી વધુ લેખકોએ તેમને અપાયેલા મર્ગદર્શન પ્રમાણે સર્જન કર્યુ
2. લઘુ નવલકથા લઘુ નવલકથાઓ જેમા ૪ થી વધુ લેખકોએ લખ્યુ
બીના ચીડીયાકા બસેરા
સ્નેહનો ઉજાસ ( ફિક્કુ હાસ્ય)
મીઠા જળનું મીન ઉદધીમાં
મારી બકુનું શું ? (લખાઇ રહી છે)
બચીબેન અને બાબુભાઇ અમેરિકાની સહેલગાહે (હાસ્ય લેખો-લખાઇ રહી છે)
3.પુષ્પ ગુચ્છ (સાહિત્ય સરિતાનાં કવિઓની ઉત્તમ રચનાઓનું સંકલન)-સુરેશ બક્ષી અને રસિક મેઘાણી

 આવનારા વર્ષોમાં પ્રસિધ્ધ થઇ તેવા સર્જનો અને સર્જકોની નોંધ
ગંગોત્રી– સરયુબેન પરિખ
મનોકલ્પ-2– મનોજ મહેતા
હળવે હૈયે – ચિમન પટેલ
આશાદીપ -રમઝાન વિરાણી
Hemant’s creation – હેમંત ગજરાવાલા
કાવ્ય સંગ્રહ -ધીરુભાઇ શાહ
ઇશાવાસ્યમ -ગીરીશ દેસાઇ
મન મનન અને માનસ – પ્રવિણા કડકીયા
વિચાર લહેરી– શૈલા મુનશા
વાર્તા સંગ્રહ-નવિન બેંકર
વાર્તા સંગ્રહ -કીરિટ ભક્તા
વાર્તા સંગ્રહ -વિશ્વદીપ બરાડ
પત્તાનો મહેલ -વિજય શાહ
આંસુડે ચિતર્યા ગગન-વિજય શાહ
ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ-વિજય શાહ
કાવ્ય સંગ્રહ-વિશાલ મોણપરા
કાવ્યસંગ્રહ– વિશ્વદીપ બારડ
દીપના અંધારે– પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાવ્ય સંગ્રહ – વર્ષા શાહ
કાવ્ય સંગ્રહ– રસેશ દલાલ
કાવ્ય સંગ્રહ -અંબુભાઇ દેસાઇ
નવા વેબ પેજ
 
ઇન્દુની શબ્દ સુધા
 
 
ગુજરાતી સાહિત્ય સરિતા ની સર્જંન ક્ષમતા.
 

2 responses so far

2 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા ની સર્જંન ક્ષમતા-વિજય શાહ”

  1. HITESHon 26 Jun 2012 at 8:42 am

    mara papa kavi che temni kavita ne mare internet ni gujarati gazal site ma samavesh karavo che to kevi rite karu thodu marg darsan apva vinati……..

  2. PARMAR MAHESHKUMAR SHAMJIBHAIon 18 Aug 2018 at 3:11 pm

    Mare gujrati bhasha ma lakheli koi kruti ke rachna moklvi hoy to Shu karvu plz mahiti apso plz

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.